Friday, July 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

રશિયા-યુક્રેન યુદ્ધ મામલે અમેરિકાએ ફરી કેમ કહ્યું આવું?

રશિયા યુક્રેન યુદ્ધ મામલે ફરી પીએમ મોદીના નિવેદનનું અમેરિકા દ્વારા સ્વાગત : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ યુગ યુદ્ધનો નથી

aaspassdaily by aaspassdaily
2022-12-17 10:46:30
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

યુનાઈટેડ સ્ટેસ્ટ ઑફ અમેરિકા દ્વારા ફરી વાર યુક્રેન અને રશિયાના યુદ્ધ મામલે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્ટેન્ડનું સ્વાગત કર્યું છે. અમેરિકાના વિદેશ વિભાગના વેદાંત પટેલે એક પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું કે અમે પીએમ મોદીની વાતો માનીએ છીએ. તેમણે જે કહ્યું છે તે થશે ત્યારે અમે તેનું સ્વાગત કરીશું. રશિયા સાથેના સંબંધોને લઈને અન્ય દેશો પોતાની રીતે નિર્ણય લે. અમે યુદ્ધના પ્રભાવને ઓછો કરવા માટે અમારા સહયોગીઓ સાથે સમન્વય કરવાનું ચાલુ જ રાખીશું. નોંધનીય છે કે રશિયા અને યુક્રેન સંઘર્ષ મામલે ભારતની સ્થિતિ અને યુદ્ધ સમાપ્ત જરવા માટે પીએમ મોદીએ કરેલા આહવાહનને લઈને વેદાંત પટેલે આ નિવેદન આપ્યું છે.
નોંધનીય છે કે સપ્ટેમ્બર મહિનામાં sco સંમેલનમાં પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતીનને જાહેરમાં જ કહ્યું હતું કે આ યુગ યુદ્ધનો નથી. આ સિવાય તેમણે ખાદ્ય અને ઈંધણની સુરક્ષાને લઈને ધ્યાન આપવા મામલે બળ આપ્યું હતું. અમેરિકા દ્વારા આ નિવેદન એ સમયે આપવામાં આવી રહ્યું છે જ્યારે થોડા કલાકો પહેલા જ 16 ડિસેમ્બરે પીએમ મોદીને રશિયાના રાષ્ટ્રપતિએ ફોન કર્યો હતો અને બંને વચ્ચે મંત્રણા થઈ હતી.
બંને દેશના નેતાઓ વચ્ચે થયેલ વાતચીત મામલે સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું હતું કે બંને વચ્ચે ઉર્જા, વેપાર, રોકાણ, રક્ષા જેવા મુદ્દા પર ચર્ચા થઈ છે. બીજી તરફ PMO દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિને G20 માં ભારતની અધ્યક્ષતા મામલે જાણકારી આપી અને પ્રમુખ પ્રાથમિકતાઑ વિષે તેમને જણાવ્યું.

Tags: modi's statement welcomeUSA
Previous Post

કોઈ કેસ નાનો-મોટો નથી હોતો- સુપ્રીમ કોર્ટ

Next Post

સુરેન્દ્રનગરના ભુગુપુરમાં એક જ કુટુંબના 3 લોકોએ જીવન ટૂંકાવતા અરેરાટી

aaspassdaily

aaspassdaily

Related News

વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી દોડધામ
તાજા સમાચાર

વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી દોડધામ

July 4, 2025
મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
Next Post
સુરેન્દ્રનગરના ભુગુપુરમાં એક જ કુટુંબના 3 લોકોએ જીવન ટૂંકાવતા અરેરાટી

સુરેન્દ્રનગરના ભુગુપુરમાં એક જ કુટુંબના 3 લોકોએ જીવન ટૂંકાવતા અરેરાટી

અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય: દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની શકયતા

આજે ફરી ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.