Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આજે ફરી ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

માછીમારોને પણ દરિયો ન ખેડવા અંગેની સૂચના

aaspassdaily by aaspassdaily
2022-12-17 10:51:06
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

એક તરફ રાજ્યમાં શિયાળાની ઠંડી જમાવટ કરી રહી છે તો બીજી બાજુ ભર શિયાળે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે. છેલ્લા કેટલાંક દિવસથી રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે ત્યારે આજે ફરી રાજ્યના કેટલાંક વિસ્તારોમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે.
આજે ફરી હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, ભાવનગર અને ગીર સોમનાથમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ અમદાવાદમાં 19 ડિગ્રી, ડીસામાં 14.5 ડિગ્રી, નલિયામાં 14.4 ડિગ્રી તો ભુજમાં 16.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જોકે 2 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો નોંધાશે.
અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં કેટલાંક દિવસથી ઠંડીની સાથે-સાથે દિવસ દરમિયાન પણ હૂંફાળા વાતાવરણનો પણ અહેસાસ થાય છે. ગુજરાતના મોટા ભાગના શહેરોમાં દિવસ અને રાત્રિનું તાપમાન નીચું જઈ રહ્યું છે. જોકે બીજી બાજુ હવામાન વિભાગે કરેલી કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં પણ કમોસમી વરસાદની આગાહી વચ્ચે અરબી સમુદ્રમાં ડિપ્રેશન ડીપ ડિપ્રેશન બનતા માછીમારોને પણ દરિયો ન ખેડવા અંગેની સૂચના આપવામાં આવી છે.

Tags: gujaratvarsad aagahi
Previous Post

સુરેન્દ્રનગરના ભુગુપુરમાં એક જ કુટુંબના 3 લોકોએ જીવન ટૂંકાવતા અરેરાટી

Next Post

પતંગ ચગાવતા માતા-પુત્રીનું ચોથા માળેથી પટકાતા મોત

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
પતંગ ચગાવતા માતા-પુત્રીનું ચોથા માળેથી પટકાતા મોત

પતંગ ચગાવતા માતા-પુત્રીનું ચોથા માળેથી પટકાતા મોત

દ્વારકામાં બે બાઇક ટકરાતાં 2નાં મોત

દ્વારકામાં બે બાઇક ટકરાતાં 2નાં મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.