• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Thursday, October 1, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પતંગ ચગાવતા માતા-પુત્રીનું ચોથા માળેથી પટકાતા મોત

પતંગ ચગાવતાં માતા-પુત્રી એક સાથે કેવી રીતે પટકાયા તે મામલે પોલીસ પણ મૂંઝાઇ

aaspassdaily by aaspassdaily
2022-12-17 11:08:25
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદ શહેરના મેમનગર વિસ્તારમાં પતંગ ચગાવતા માતા, પુત્રીનું ચોથા માળેથી પટકાતા મોત નિપજ્યું હોવાની ઘટના બની છે. ધાબા પર માતા અને પુત્રી પતંગ ચગાવવા ગયા હતા, ત્યારે આ દુર્ઘટના બની હતી. મેમનગરના નયના ફ્લેટમાં 4 દિવસ પહેલાની આ ઘટના છે. ચોથા માળેથી પટકાતા માતા અને પુત્રીને ગંભીર ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું છે. આ મામલે ઘાટલોડિયા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મેમનગરના નયના ફ્લેટની ચાર દિવસ પહેલા આ ઘટના બની હતી. જેમાં માતા-પુત્રી પતંગ ચગાવતાં ટેરેસ પરથી પટકાયા હતા. 40 વર્ષીય નિર્મલા બહેન ઠાકોર અને 12 વર્ષની જિનલ ઠાકોર બુધવારે સાંજના સમયે ફ્લેટના ધાબે ચોથા માળે પતંગ ચગાવી રહ્યા હતા. આ દરમિયાન તેઓ અચાનક જ નીચે પટકાયા હતા અને તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે બાદ તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન માતા-પુત્રીનું મોત નિપજ્યું છે. ઘટનાને પગલે ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ પોલીસને આ સમગ્ર ઘટના શંકાસ્પદ લાગે છે.
મૃતકના પતિ અને સ્થાનિકોનું કહેવું છે કે, તેઓ પતંગ ચગાવતાં ધાબેથી પટકાયા હતા, પરંતુ પોલીસને સમગ્ર મામલો શંકાસ્પદ લાગી રહ્યો છે. પતંગ ચગાવતાં માતા-પુત્રી એક સાથે કેવી રીતે પટકાયા તે મામલે પોલીસ પણ મૂંઝાઇ છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટના કેવી રીતે બની તે મામલે વધુ વિગતો મેળવી તપાસ શરૂ કરાઇ છે. આ સાથે જ શંકાને પગલે પોલીસ અન્ય પાસાઓની પણ તપાસ કરી રહી છે. હવે જોવાનું રહ્યું કે, પોલીસ તપાસમાં શું સત્ય સામે આવે છે.

Tags: Ahmedabadmata putri motmemnagar
Previous Post

આજે ફરી ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

Next Post

દ્વારકામાં બે બાઇક ટકરાતાં 2નાં મોત

aaspassdaily

aaspassdaily

Related News

પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણીને સપા યુપીથી રાજ્યસભા ચૂંટણી મેદાને ઉતારશે
તાજા સમાચાર

પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણીને સપા યુપીથી રાજ્યસભા ચૂંટણી મેદાને ઉતારશે

September 30, 2026
ગુજરાતના 17 જિલ્લામાં આજે વરસાદની આગાહી
તાજા સમાચાર

ગુજરાતના 17 જિલ્લામાં આજે વરસાદની આગાહી

September 30, 2026
1.58 કરોડ અષ્ક્રિય રહેલા પરિવારનું રાશન બંધ થશે
તાજા સમાચાર

1.58 કરોડ અષ્ક્રિય રહેલા પરિવારનું રાશન બંધ થશે

September 30, 2026
Next Post
દ્વારકામાં બે બાઇક ટકરાતાં 2નાં મોત

દ્વારકામાં બે બાઇક ટકરાતાં 2નાં મોત

આ પાકિસ્તાન માટે એક ‘નવું નિમ્ન સ્તર’ છે – ભારતની આકરી પ્રતિક્રિયા

આ પાકિસ્તાન માટે એક 'નવું નિમ્ન સ્તર' છે - ભારતની આકરી પ્રતિક્રિયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In