• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, September 25, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ફૂટબોલ ફાઈનલને લઈને કેરળમાં હિંસા

ત્રણ લોકો પર છરીથી હુમલો: પોલીસ અધિકારીને ઢસડાવાયા

aaspassdaily by aaspassdaily
2022-12-20 11:39:29
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ફીફા વર્લ્ડકપના ફાઈનલમાં આર્જેન્ટીનાએ ગત ચેમ્પિયન ફ્રાન્સને હરાવીને ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. ભારતમાં પણ લોકોએ આ મેચનો આનંદ ઉઠાવ્યો હતો. મેચ બાદ આર્જેન્ટીના અને મેસ્સીના ચાહકોએ જીતની ઉજવણી કરી હતી. ખાસ કરીને કેરળમાં સૌથી વધુ અને મોટી ઉજવણી થઈ હતી. જો કે આ દરમિયાન હિંસક ઘટનાઓ પણ સામે આવી છે. કેરળના કન્નુરમાં ફ્રાન્સ અને આર્જેન્ટીનાના સમર્થકો અંદરોઅંદર બાખહી પડ્યા હતા જેમાં ત્રણ લોકો ઘાયલ થઈ ગયા હતા.
પોલીસે જણાવ્યું કે ત્રણમાંથી એકની હાલત અત્યારે ગંભીર છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ ઘટના પલ્લીયામૂલા પાસેની છે. આર્જેન્ટીનાના ચાહકોએ ફ્રાન્સના ચાહકોની ટીકા કરતાં જ હિંસા ફાટી નીકળી હતી. જે પછી છ લોકોને અટકાયતમાં લઈ લેવાયા છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ પણ કરવામાં આવશે. આ ઉપરાંત કોચી અને તિરુવનંતપુરમમાં પણ હિંસાની અમુક ઘટનાઓ સામે આવી છે. આર્જેન્ટીનાની જીત બાદ જશ્ન મનાવી રહેલા લોકોને સંભાળવા દરમિયાન બે પોલીસ અધિકારીઓ પર હુમલો થયો હતો.
પોલીસે જણાવ્યું કે કોચીમાં એક પોલીસ અધિકારી સાથે મારામારી કરીને તેને રોડ પર ઢસડવામાં આવ્યા છે. આ ઘટના ત્યારે બની જ્યારે તે અધિકારી ટ્રાફિકને નડતરરૂપ બની રહેલા ટોળાને હટાવવાની કોશિશ કરી રહ્યા હતા. તિરુવનંતપુરમ પાસે પોઝીયુરમાં એક પીએસઆઈ પર સ્ક્રીનિંગ ફાઈનલ દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો.કાયકક્રમ સ્થળે હંગામો કરનારા બે યુવકોને હટાવવા દરમિયાન પીએસઆઈ પર હુમલો કરાયો હતો. આ ઉપરાંત પોલીસે જણાવ્યું કે કોલ્લમમાં એક સ્થાનિક સ્ટેડિયમમાંથી આર્જેન્ટીનાના ચાહકોની વિક્ટ્રી માર્ચ દરમિયાન એક 18 વર્ષીય તરુણ અક્ષય કુમારનું મોત નિપજ્યું છે.

Tags: footballhinsakerala
Previous Post

‘160’ ફોર્મ્યુલા- સતત ત્રીજીવાર સત્તામાં લાવવા માટે BJP નો ગેમપ્લાન

Next Post

ઓનલાઈન શોપિંગ સાઈટ પરથી મંગાવ્યું 1 લાખનું લેપટોપ, ઘરે પહોચ્યું ડોગ ફૂડ

aaspassdaily

aaspassdaily

Related News

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું
આંતરરાષ્ટ્રીય

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું

September 24, 2026
ભારત-પાકિસ્તાન જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળઃ ેંદ્ગ પર અમેરિકાનો આરોપ
તાજા સમાચાર

ભારત-પાકિસ્તાન જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળઃ ેંદ્ગ પર અમેરિકાનો આરોપ

September 24, 2026
યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસ બની આગનો ગોળોઃ ૯ મુસાફરોના મોત, લોકો બારીઓમાંથી કૂદ્યા!
તાજા સમાચાર

યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસ બની આગનો ગોળોઃ ૯ મુસાફરોના મોત, લોકો બારીઓમાંથી કૂદ્યા!

September 24, 2026
Next Post
ઓનલાઈન શોપિંગ સાઈટ પરથી મંગાવ્યું 1 લાખનું લેપટોપ, ઘરે પહોચ્યું ડોગ ફૂડ

ઓનલાઈન શોપિંગ સાઈટ પરથી મંગાવ્યું 1 લાખનું લેપટોપ, ઘરે પહોચ્યું ડોગ ફૂડ

3 અપક્ષ ધારાસભ્યોનું ભાજપને ખુલ્લું સમર્થન

3 અપક્ષ ધારાસભ્યોનું ભાજપને ખુલ્લું સમર્થન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In