Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

રંધોળાના શખ્સની ઈંગ્લીશ દારૂની ૧૯૦ બોટલ સાથે ધરપકડ

ઉમરાળા પોલીસે રહેણાંકી મકાનમાં દરોડો પાડી રૂ.૭૧ હજારનો મુદ્દામાલ કબજે કર્યો

aaspassdaily by aaspassdaily
2022-12-24 14:08:02
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ઉમરાળા તાલુકાના રંઘોળા ગામમાં આવેલ રહેણાંકી મકાનમાં ઉમરાળા પોલીસે દરોડો પાડી ઇંગ્લિશ દારૂની ૧૯૦ બોટલ સાથે શખ્સની ધરપકડ કરી રૂ. ૭૧ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઉમરાળા તાલુકાના રંઘોળા ગામમાં આવેલ પેટ્રોલ પંપ પાછળ રહેતા અનિરુદ્ધ ઉર્ફે અની હસુભાઈ પંડિતે પોતાના મકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખેલો હોવાની બાતમીના આધારે ઉમરાળા પોલીસે મકાનમાં દરોડો પાડી ઇંગ્લિશ દારૂની ૧૯૦ નંગ બોટલ કિં. રૂ. ૭૧,૨૫૦ ઝડપી લીધી હતી.
ઉમરાળા પોલીસે ઈંગ્લીશ દારૂનો જથ્થો, પ્લાસ્ટિકની ૨૨ ડોલ મળી કુલ રૂ. ૭૧,૬૯૦ ના મુદ્દામાલ સાથે અનિરુદ્ધ પંડિતની ધરપકડ કરી દારૂનો જથ્થો આપનાર ઘનશ્યામભાઈ ડેર રહેલ લીલીયા વિરોધ પ્રોહીબિશનની કલમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

 

Tags: daru zadpayorangholaumarala
Previous Post

ઉમરાળા : રતનપરની વાડીમાંથી ૫૫ હજાર લીટર જ્વલનશીલ પ્રવાહી ઝડપાયું

Next Post

વાઘાવાડી રોડ પર યુકો બેંક આગમાં ભસ્મીભૂત !

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
વાઘાવાડી રોડ પર યુકો બેંક આગમાં ભસ્મીભૂત !

વાઘાવાડી રોડ પર યુકો બેંક આગમાં ભસ્મીભૂત !

ભાવનગરમાં રખડતા ઢોર મામલે અસરકારક કામગીરી માટે તંત્ર એક્શન મોડમાં

ભાવનગરમાં રખડતા ઢોર મામલે અસરકારક કામગીરી માટે તંત્ર એક્શન મોડમાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.