Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મંત્રીઓને જિલ્લા પ્રભારીની કામગીરી સોંપાઈ

વહીવટી અને દેખરેખ માટે મંત્રીઓને પ્રભારી જિલ્લાની ફાળવણી

aaspassdaily by aaspassdaily
2022-12-28 10:52:06
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

નવી સરકારના મંત્રીઓને જિલ્લા પ્રભારીમંત્રીની કામગીરી સોંપાઈ છે, વહીવટી અને દેખરેખ માટે મંત્રીઓને જિલ્લા પ્રભારી બનાવાયા છે.
કનુભાઈ દેસાઈને સુરત અને નવસારીની જવાબદારી સોંપાઈ છે. હર્ષ સંઘવીને વડોદરા અને ગાંધીનગરની જવાબદારી સોંપાઈ છે. હર્ષ સંઘવીને વડોદરા અને ગાંધીનગર જિલ્લાની જવાબદારી સોંપાઈ છે. અમદાવાદ, ખેડા તેમજ આણંદની ઋષિકેશ પટેલને જવાબદારી સોંપાઈ છે. રાઘવજી પટેલને જૂનાગઢ અને રાજકોટના તેમજ બળવંતસિંહ રાજપૂતને સાબરકાંઠા અને બનાસકાંઠાની જવાબદારી આપવામાં આવી છે. કુંવરજીને પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી બનાવાયા તેમજ મૂળુ બેરાને જામનગર અને સુરેન્દ્રનગર શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને દાહોદ અને પંચમહાલ જિલ્લાની જવાબદારી સોપવામાં આવી છે.
ભાનુબેન બાબરિયાને ભાવનગર અને બોટાદ જિલ્લાના પ્રભારી બનાવાયા તેમજ જગદીશ પંચાલને મહેસાણા અને પાટણની જવાબદારી અપાઈ છે. પરસોત્તમ સોલંકીને અમરેલી અને ગીર સોમનાથની જવાબદારી આપવામાં આવી છે. બચુભાઈ ખાબડની મહિસાગર, અરવલ્લી, મુકેશ પટેલને વલસાડ અને તાપી અને પ્રફુલ પાનસેરિયાને મોરબી અને કચ્છ જિલ્લાની જવાબદારી સોંપાઈ છે. ભીખુસિંહ પરમારને છોટાઉદેપુર, નર્મદા જિલ્લાના પ્રભારી બનાવાયા છે તેમજ કુંવરજી હળપતીને ભરૂચ, ડાંગ જિલ્લાના પ્રભારી તરીકે નિયુક્ત કરાયા છે.

Tags: gujaratPrabhari mantri
Previous Post

ગોંડલના પાટીદાર આગેવાન રાજુ સખીયાને પોલીસ રક્ષણ

Next Post

હૃદયરોગના હુમલામાં ગુજરાત દેશમાં 3 નંબરે

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
હૃદયરોગના હુમલામાં ગુજરાત દેશમાં 3 નંબરે

હૃદયરોગના હુમલામાં ગુજરાત દેશમાં 3 નંબરે

એક ઈંચ ભર જમીન પણ નહીં આપીએ- બોમાઈ

એક ઈંચ ભર જમીન પણ નહીં આપીએ- બોમાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.