Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

1,000 નાના સ્ટેશનોનું નૂતનીકરણ કરાશે

aaspassdaily by aaspassdaily
2022-12-28 11:35:09
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રેલવે મંત્રાલયે સ્ટેશનોનું રીડેવપલમેન્ટ કરવાની હાથ ધરેલી જંગી યોજના અંતર્ગત આવનારા વર્ષોમાં દેશભરમાં 1,000થી પણ વધારે નાના સ્ટેશનોને આધુનિક સ્વરૂપ આપવાનું નક્કી કર્યું છે. આ કામગીરી ‘અમૃત ભારત સ્ટેશન સ્કીમ’ અંતર્ગત હાથ ધરાશે. તેમાં નાના સ્ટેશનો પર નવી દિલ્હી અને અમદાવાદ જેવા સ્ટેશનો પર હોય છે એવા પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે, .
દરેક નાના સ્ટેશનનું રૂ.10-20 કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ કરાશે.
‘અમૃત ભારત સ્ટેશન યોજના’ અંતર્ગત ફ્રી વાઈ-ફાઈ, 5G મોબાઈલ ટાવર્સ માટે જગ્યા, પ્રવાસીઓ માટે પ્રવેશ કરવાનું સરળ બની રહે એ રીતે સ્ટેશન તરફ જતા રસ્તાઓને પહોળા બનાવાશે, નકામા બાંધકામો દૂર કરાશે, વ્યવસ્થિત સાઈનબોર્ડ મૂકાશે, અલગ ફૂટપાથ બનાવવામાં આવશે, આયોજનપૂર્વકના પાર્કિંગ એરિયા બનાવાશે, લાઈટિંગ વ્યવસ્થા સુધારવામાં આવશે
તમામ સ્ટેશનો પર પ્લેટફોર્મ પર્યાપ્ત રીતે ઊંચા બનાવાશે, લંબાઈ 600 મીટર હશે દિવ્યાંગજનો માટે વિશેષ સુવિધાઓ રખાશે
રૂફ ટોપ પ્લાઝા બનાવાશે, એસ્કેલેટર (ઈલેક્ટ્રિક સિડી) મૂકાશે.

Tags: 1000 railway station navinikaranindia
Previous Post

એર ઈન્ડિયા એક્સપ્રેસે UAEથી આવતા મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી

Next Post

ભારતમાં ઈ-સ્પોર્ટસને માન્યતા

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ભારતમાં ઈ-સ્પોર્ટસને માન્યતા

ભારતમાં ઈ-સ્પોર્ટસને માન્યતા

દિલ્હી- વડોદરા- મુંબઈ એકસપ્રેસ હાઈવે પર ફાઈટર પ્લેન પણ ઉતારી શકાશે

દિલ્હી- વડોદરા- મુંબઈ એકસપ્રેસ હાઈવે પર ફાઈટર પ્લેન પણ ઉતારી શકાશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.