Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે યુનિવર્સિટી કાર્યાલય પર NSUIનો હલ્લાબોલ

aaspassdaily by aaspassdaily
2023-01-02 13:37:28
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના વિવિધ પડતર પ્રશ્નોના નિકાલ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈપણ જાતનું નિરાકરણ આવ્યું ન હોય એનએસયુઆઇ દ્વારા આજે વિદ્યાર્થીઓના પ્રશ્નો અંગે યુનિવર્સિટી ખાતે હલ્લા બોલ કરાયું હતું અને કુલપતિ સમક્ષ વિદ્યાર્થીઓના પ્રશ્નોનુ તાકીદે નિરાકરણ લાવવા રજૂઆત કરાઈ હતી.


એન એસ યુ આઈ દ્વારા રજૂઆત કરાઈ હતી કે દર વર્ષે ભાવનગર યુનિવર્સિટીમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે તેવા બાહ્ય અભ્યાસક્રમ વિભાગમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવી, આ ઉપરાંત યુનિવર્સિટી સંચાલિત હોસ્ટેલોમાં ગંદકીનું સામ્રાજ્ય પુષ્કળ પ્રમાણમાં છે સાફ સફાઈનો સદંતર અભાવ છે વિદ્યાર્થીઓનુ સ્વાસ્થ્ય જાેખમાય છે અને હોસ્ટેલમાં પીવાના પાણીની તેમજ વપરાશના પાણીની સુવિધા પ્રાપ્ત નથી અને જમવા માટેની પણ કેન્ટીન ઘણા સમયથી બંધ હાલતમાં છે. તાકીદે તમામ યોગ્ય કરવા ઉપરાંત યુનિવર્સિટીના રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ છે. વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓ પડે છે તે રસ્તા રીપેરીંગ કરવા તેમજ સ્પાન પિરિયડ પૂર્ણ થયેલ વિદ્યાર્થીઓની વહેલી તકે પરીક્ષા લેવા અને પરિણામોમાં વારંવાર થતા છબરડાઓ બંધ કરાવવા અને યોગ્ય રીતે ચકાસી પરિણામો બહાર પાડવા સહિતની માગણી કરવામાં આવી હતી. આ તમામ પ્રશ્નોના તાકીદે ઉકેલ લાવવા માંગ કરવામાં આવી હતી. અન્યથા આગામી દિવસોમાં ઉગ્ર અને ઝલદ કાર્યક્રમ આપવાની પણ એનએસયુવાય દ્વારા ચિમકી અપાય હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જાેડાયા હતા.

Tags: bhavnagarNSUIUniversity
Previous Post

પાલિતાણામાં દાવત બાદ ૪૫૦ લોકોને ફૂડ પોઇઝનિંગ

Next Post

કુંભારવાડામાં ત્રણ શખ્સોએ કાર અને લારી-ગલ્લાની તોડફોડ કરી આતંક મચાવ્યો

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
કુંભારવાડામાં ત્રણ શખ્સોએ કાર અને લારી-ગલ્લાની તોડફોડ કરી આતંક મચાવ્યો

કુંભારવાડામાં ત્રણ શખ્સોએ કાર અને લારી-ગલ્લાની તોડફોડ કરી આતંક મચાવ્યો

શિવકુંજ આશ્રમમાં જ્ઞાનવાણી વ્હાવતા સીતારામબાપુ : માગી નહીં શકતા- જરૂરીયાતમંદને આપીએ એ જ કરૂણા

શિવકુંજ આશ્રમમાં જ્ઞાનવાણી વ્હાવતા સીતારામબાપુ : માગી નહીં શકતા- જરૂરીયાતમંદને આપીએ એ જ કરૂણા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.