Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

કુંભારવાડામાં ત્રણ શખ્સોએ કાર અને લારી-ગલ્લાની તોડફોડ કરી આતંક મચાવ્યો

ઇકો કારના કાચ ફોડી રૂ.૨૨ હજારનું નુકશાન કર્યું

aaspassdaily by aaspassdaily
2023-01-02 13:39:43
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરના કુંભારવાડા, નારીરોડ વિસ્તારમાં ત્રણ શખ્સોએ અગાઉ કરેલી પોલીસ ફરિયાદની દાઝ રાખી વિસ્તારમાં લારીઓમાં તોડફોડ કરી તેમજ એક ઇકોકારમાં પણ તોડફોડ કરી આતંક મચાવતા બોરતળાવ પોલીસે તપાસ હાથ ધરી છે.


આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ભાવનગરના કુંભારવાડા, નારીરોડ,ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા મોહસીનભાઈ યુનુસભાઈ ચૌહાણના સંબંધી અમનભાઈએ બોરતળાવ પોલીસ મથકમાં કરેલી ફરિયાદની દાઝ રાખી હારુન,ઇકબાલ ઉર્ફે ચીની અને ઘોઘારીએ આવી વિસ્તારમાં ધોકા વડે લારીઓમાં તોડફોડ કરતા દેકારો થયો હતો.દેકારો થતા મોહસીનભાઈ ઘરની બહાર આવ્યા હતા અને તોડફોડ કરતા લોકોને શા માટે તોડફોડ કરો છો? તેમ પૂછતા ઉશ્કેરાયેલા શખ્સોએ મોહસીનભાઈની ઇકો કાર ઉપર ધોકા પછાડી આગળ-પાછળના કાચ અને કારમાં ઘોબા પાડી દઈ રૂ.૨૨ હજારનું નુકસાન કર્યું હતું. દરમિયાન લોકો ભેગા થઈ જતા ત્રણેય શખ્સો ફરાર થઈ ગયા હતા.
આ બનાવ અંગે મોહસીનભાઈએ ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા બોરતળાવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Tags: bhavnagarcar lari todfodkumbharvada
Previous Post

વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે યુનિવર્સિટી કાર્યાલય પર NSUIનો હલ્લાબોલ

Next Post

શિવકુંજ આશ્રમમાં જ્ઞાનવાણી વ્હાવતા સીતારામબાપુ : માગી નહીં શકતા- જરૂરીયાતમંદને આપીએ એ જ કરૂણા

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
શિવકુંજ આશ્રમમાં જ્ઞાનવાણી વ્હાવતા સીતારામબાપુ : માગી નહીં શકતા- જરૂરીયાતમંદને આપીએ એ જ કરૂણા

શિવકુંજ આશ્રમમાં જ્ઞાનવાણી વ્હાવતા સીતારામબાપુ : માગી નહીં શકતા- જરૂરીયાતમંદને આપીએ એ જ કરૂણા

રાજપૂત પાઇફંડ સોસાયટી દ્વારા યોજાયો તેજસ્વીતા સન્માન સમારોહ

રાજપૂત પાઇફંડ સોસાયટી દ્વારા યોજાયો તેજસ્વીતા સન્માન સમારોહ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.