Friday, March 6, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભોજપરાના આધેડનું ખૂંટિયાએ ઢીંક મારતા મોત

aaspassdaily by aaspassdaily
2023-01-04 14:14:35
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરના ભોજપરા ગામમાં રહેતા આધેડને ખૂંટિયાએ ઢીંક મારતા આધેડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ભાવનગરના ભોજપરા ગામમાં રહેતા શાંતિભાઈ પરષોત્તમભાઈ ખેરાળાને ગઈ તા.૧ ના રોજ ગામમાં ખૂંટિયાએ ઢીંક મારતા તેમને સારવાર અર્થે ભાવનગરની ખાનગી હોસ્પિટલ અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે સર ટી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા,જ્યાં તેમનું સારવાર દરમિયાન ગત મોડી રાત્રીના મોત નીપજ્યું હતું.ભાવનગરમાં થોડા દિવસ પહેલા રોડ ઉપર ગાય આડી ઉતરતા બુલેટ સવાર યુવાનનું મોત થયું હતું,ત્યારે ગામડામાં પણ ખૂંટિયાએ ઢીંક મારતા વધુ એક વ્યક્તિનો ભોગ લેવાયો છે.

Tags: aadhed motbhojaparakhutiyo
Previous Post

મહુવામાં ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માતમાં યુવકનું મોત

Next Post

તળાજાના ભદ્રાવળ નજીક ૭૮ બોટલ દારૂ ભરેલી કાર ઝડપાઇ

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદના કોટેશ્વર પાસે મોટી દુર્ઘટના
તાજા સમાચાર

ગુજરાતમાં ધૂળેટી પર્વમાં ડૂબી જવાની ઘટનામાં ૨૪ લોકોના મોત

March 5, 2026
આંતરરાષ્ટ્રીય

કુવૈતના દરિયાઇ ક્ષેત્રમાં પેટ્રોલિયમ વહન કરતા જહાજમાં પ્રચંડ વિસ્ફોટ

March 5, 2026
અમેરિકા વેનેઝુએલા સાથે યુદ્ધ નહીં કરે,અર્થ વ્યવસ્થા સુધરવાનો ટ્રમ્પે આપ્યો સંકેત
આંતરરાષ્ટ્રીય

અમેરિકન સેનેટે ઈરાન યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ નકાર્યો : ટ્રમ્પને મોકળું મેદાન

March 5, 2026
Next Post
વાડીએ કપાસના વાવેતરમાં છુપાવેલો ઈંગ્લીશ દારૂ ઝડપાયો

તળાજાના ભદ્રાવળ નજીક ૭૮ બોટલ દારૂ ભરેલી કાર ઝડપાઇ

વહેંચીને ખાવું એ સંસ્કૃતિ – સીતારામબાપૂ

વહેંચીને ખાવું એ સંસ્કૃતિ - સીતારામબાપૂ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.