Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત ફેફસાનું દાન

બ્રેઇનડેડ યુવાનના હાર્ટ,લીવર અને લંગ્સને રાજકોટથી એરલીફ્ટ કરાયા :ખેડૂત પરિવાર ના પુત્ર ના અંગદાનથી 7 વ્યક્તિઓને જીવનદાન

aaspassdaily by aaspassdaily
2023-01-05 13:46:00
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સૌરાષ્ટ્રના અંગદાન ના ઇતિહાસમાં પ્રથમ વખત બ્રેઇન ડેડ થયેલા યુવાન ના ફેફસાનું દાન કરવામાં આવ્યું છે. સાથોસાથ લીવર, કિડની અને હાર્ટનું દાન કરવામાં આવતા રાત્રે 2:30 વાગે અમદાવાદ થી ખાસ એરએમ્બ્યુલન્સ આવી હતી અને આ બ્રેનડેડ યુવાનના અંગોને એરલીફ્ટ કરાયા હતા.આ યુવાન એ પોતાનો જીવનદીપ બુજાય એ પહેલા આઠ જિંદગીઓના જીવનને પ્રજ્વલિત કર્યું છે.
આ યુવાનના ફેફસા મળતા આજે સવારે અન્ય વ્યક્તિને આ ફેફસા પ્રત્યારોપણ કરવામાં આવ્યા હતા. આ અંગેની મળતી વિગત મુજબ કેશોદ પંથકના પ્રાંસલી ગામના બાલાસરા પરિવારના દેવાયત ભાઈ ના મગજ ની મુરલી માં પરપોટો ફૂટી જતાં તેમને રાજકોટની વોકાર્ડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબો એ સારવાર કરી પરંતુ કારગત ન નિવડતા ગઈકાલ સાંજે ડોક્ટર ઓ એ આ યુવકને બ્રેનડેડ જાહેર કરતા રાજકોટના ઓર્ગન ફાઉન્ડેશનના સભ્યો ના પ્રયાસોથી આ પરિવાર એ પોતાના પુત્ર ના અંગોનું દાન કરવા માટે સહમતી આપવા છેવટે અંગદાન માટેની તમામ મેડિકલ અને વહીવટી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અમદાવાદથી ખાસ ચાર્ટર્ડ પ્લેન રાત્રે અઢી વાગે રાજકોટ ખાતે આવ્યું હતું અને આ યુવાનના ફેફસા, લીવર તેમજ હાર્ટ લઈ જવા માટે પોલીસ તંત્ર દ્વારા વોકાર્ડ હોસ્પિટલ થી એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર કરાયો હતો.

Tags: green coridor for Organ donationRajkot
Previous Post

દેશનો સૌપ્રથમ ગ્રીન હાઈડ્રોજન પ્લાંટ ગુજરાતમાં

Next Post

પાલીતાણા : ડોળી યુનિયનના પ્રમુખનું ફેરા દીઠ રૂપિયા ૧૦૦નું ધરાર ઉઘરાણું

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post

પાલીતાણા : ડોળી યુનિયનના પ્રમુખનું ફેરા દીઠ રૂપિયા ૧૦૦નું ધરાર ઉઘરાણું

ભાવનગરમાં માતા-પુત્રના હત્યારાને આજીવન કેદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.