ચોગી સ્ટીલ કોર્પોરેશનના પ્રો. નયનભાઇ જે. પટેલ રહે.પટેલ પાર્ક મુની ડેરી, વાળાએ તેના ધંધા માટે અંગત હેતુ માટે ૨,૫૦,૦૦૦ સંબંધમાં લીધેલા તે રકમની ચુકવણી પેટે નયનભાઇ જે. પટેલે દીપક એન્ટરપ્રાઇઝના પ્રપરાઇટર દીપીનભાઇ ગુણવંતરાય પટેલને ચેક પરત નહીં ફરે તેવો વિશ્વાસ આપી તેની કાયદેસરની લેણી રકમની ચુકવણી પેટે ચેક આપતા ચેક પરત ફરતા દીપીનભાઇ ગુણવંતભાઈ પટેલે તેમના વકીલ કીર્તિ શુક્લ, રોનક શુક્લ, ધાર્મિક શુક્લ, ધ્વનિ પંડયા મારફ્ત નામદાર કોર્ટમાં કેસ દાખલ થતા નામદાર કોર્ટે પુરાવો લઇ આરોપી યોગી સ્ટીલ કોર્પોરેશનના પ્રોપરાઇટર નયનભાઇ જે. પટેલને એક વર્ષની કેદ અને ચેકની દોઢી રકમનો દંડ જજ એચ.આર.શાહે ફટકારેલ છે.