Sunday, April 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારતની તાકાતમાં વધારો, શોર્ટ રેન્જની મિસાઈલનું કરાયું સફળ પ્રશિક્ષણ

aaspassdaily by aaspassdaily
2023-01-11 11:20:37
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ટૂંક સમયમાં જ ભારતના સંરક્ષણમાં વધુ એક કવચ ઉમેરાવા જઈ રહી છે. મંગળવારે સાંજે ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઈલ પૃથ્વી-2નું પ્રશિક્ષણ પ્રક્ષેપણ સફળ રહ્યું હતું. 10 જાન્યુઆરીની સાંજે ઓડિશાના ચાંદીપુરમાં ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જમાંથી છોડવામાં આવ્યું હતું જેમાં મિસાઈલ તેના તમામ માપદંડોને પૂર્ણ કરીને સચોટપણે લક્ષ્‍યને ફટકારી હતી.
આ સફળ પરીક્ષણ વિશે માહિતી આપતાં સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પૃથ્વી-2 બેલેસ્ટિક મિસાઈલ ભારતના પરમાણુ પ્રતિરોધકનો અભિન્ન ભાગ છે. આ મિસાઈલે ખૂબ જ ચોકસાઈથી પોતાના લક્ષ્‍યને નિશાન બનાવ્યું હતું. યુઝર ટ્રેનિંગ લોન્ચે મિસાઈલના તમામ ઓપરેશનલ અને ટેક્નિકલ પરિમાણોને સફળતાપૂર્વક માન્ય કર્યું હતું.
પૃથ્વી મિસાઇલ ભારતમાં ઉત્પાદિત અને દેશના પ્રતિષ્ઠિત IGMDP હેઠળ વિકસિત થનારી પ્રથમ મિસાઇલ છે, જે ભારતની પરમાણુ પ્રતિરોધકતાને મજબૂત બનાવે છે. આ પહેલા જૂન 2022માં પણ આ શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલનું સફળ પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2022માં તેના સંરક્ષણને મજબૂત બનાવતા, ભારતે સબમરીનથી લોંચ કરાયેલી બેલેસ્ટિક મિસાઈલ, સ્વદેશી રીતે વિકસિત હેલિકોપ્ટર-લોન્ચ એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ ‘હેલિના’, લેસર-ગાઈડેડ એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ, નેવલ એન્ટી-શિપ મિસાઈલ, ક્રિક રિએક્શન સરફેસ ટૂ એર મિસાઇલ, સરફેસ ટૂ એર મિસાઇલ, વર્ટિકલ લોન્ચ શોર્ટ રેંજ સરફેસ ટી એર મિસાઇલ અને મેન પોર્ટેબલ એન્ટી ટેંક ગાઇડેડ મિસાઇલને સામેલ કરવામાં આવી છે.

Tags: indiaPrithvi-2 test fired
Previous Post

ભાવનગરની સેન્ટ મેરી હાઇસ્કુલના ભુતપુર્વ વિદ્યાર્થીઓનું ૫૩ વર્ષે યોજાશે સુવર્ણ મિલન

Next Post

જો શ્વાન પાળવાનો શોખ હોય તો પાંજરાપોળમાં જાઓ – હાઇકોર્ટ

aaspassdaily

aaspassdaily

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
જો શ્વાન પાળવાનો શોખ હોય તો પાંજરાપોળમાં જાઓ – હાઇકોર્ટ

જો શ્વાન પાળવાનો શોખ હોય તો પાંજરાપોળમાં જાઓ - હાઇકોર્ટ

‘RRR’ ફિલ્મના આ ગીતને મળ્યો બેસ્ટ ઓરિજનલ સોન્ગનો Golden Globes એવોર્ડ

'RRR' ફિલ્મના આ ગીતને મળ્યો બેસ્ટ ઓરિજનલ સોન્ગનો Golden Globes એવોર્ડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.