Friday, July 17, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

બાઈક રેલી અને પ્રદર્શન સાથે માર્ગ સલામતી સપ્તાહનો થયેલો પ્રારંભ

જિલ્લા કલેકટર ડી.કે. પારેખ, એસપી. રવિન્દ્ર પટેલ સહિતે ટ્રાફિક પોલીસની બાઈક રેલીનુ કરાવેલુ પ્રસ્થાન

aaspassdaily by aaspassdaily
2023-01-11 14:06:38
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર વિભાગ દ્વારા તારીખ ૧૧ થી ૧૭ જાન્યુઆરી દરમિયાન રાષ્ટÙીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક પોલીસના સહયોગથી માર્ગ સલામતી સપ્તાહનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે જેના પ્રારંભે બાઇક રેલી તથા અકસ્માતની તસવીરોનું પ્રદર્શન યોજવામાં આવ્યુ હતુ જેનો ઉદઘાટન સમારોહ ટ્રાફિક કચેરી ખાતે યોજાયો હતો.


જિલ્લા કલેકટર ડી.કે. પારેખની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ માર્ગ સલામતી સપ્તાહના ઉદ્‌ઘાટન સમારોહમાં એસપી. રવિન્દ્ર પટેલ તથા આગેવાનો ગીરીશભાઈ શાહ, મેહુલભાઈ વડોદરિયા, એડવોકેટ અનિરુદ્ધસિંહ ઝાલા, ટ્રાફિક પીઆઇ સહિત ઉપસ્થિત રહ્યા હતા. માર્ગ સલામતી સપ્તાહના ઉદઘાટન બાદ કલેક્ટર, એસપી સહિતની ઉપસ્થિતિમાં ટ્રાફિક જવાનોની જનજાગૃતિ બાઇક રેલીને લીલી જંડી આપી પ્રસ્થાન કરાવાઈ હતી. આ રેલી શહેરના વિવિધ માર્ગો પર ફરી લોકોને ટ્રાફિક અંગે જાગૃત કર્યા હતા. આ ઉપરાંત ઝડપની મજા મોતની સજાના શિર્ષક હેઠળ અકસ્માતની તસવીરોનું પ્રદર્શન પણ યોજાયો હતો જેને આગેવાનોએ નિહાળ્યુ હતુ
આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.રાષ્ટÙીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત તારીખ ૧૭ સુધી દરરોજ વિવિધ કાર્યક્રમોનુ આયોજન પણ કરવામાં આવશે.

Tags: bhavnagarmarg salamati saptah
Previous Post

બજરંગદાસ બાપાની પુણ્યતિથીએ શહેરમાં ઠેર ઠેર મઢુલીઓ બનાવાઇ

Next Post

ભાવનગરમાં પટેલ પરિવારે કર્યાં ઝેરના પારખા : માતા-પિતા અને પુત્રનું સજાેડે વિષપાન – મહિલાનું મોત

aaspassdaily

aaspassdaily

Related News

લોઢાવાળા હોસ્પિટલમાં યોજાયેલા ફ્રી મેગા કેમ્પમાં 81 દર્દીએ લીધેલો લાભ
ભાવનગર

લોઢાવાળા હોસ્પિટલમાં યોજાયેલા ફ્રી મેગા કેમ્પમાં 81 દર્દીએ લીધેલો લાભ

July 16, 2026
ટ્રાફિક અવેરનેસનો ફ્લોટ આકર્ષણ બન્યો
ભાવનગર

ટ્રાફિક અવેરનેસનો ફ્લોટ આકર્ષણ બન્યો

July 16, 2026
જ્ઞાનગુરુ વિદ્યાપીઠમાં અષાઢી બીજની ભકિતમય ઉજવણી.
ભાવનગર

જ્ઞાનગુરુ વિદ્યાપીઠમાં અષાઢી બીજની ભકિતમય ઉજવણી.

July 16, 2026
Next Post
ભાવનગરમાં પટેલ પરિવારે કર્યાં ઝેરના પારખા : માતા-પિતા અને પુત્રનું સજાેડે વિષપાન – મહિલાનું મોત

ભાવનગરમાં પટેલ પરિવારે કર્યાં ઝેરના પારખા : માતા-પિતા અને પુત્રનું સજાેડે વિષપાન - મહિલાનું મોત

ઈંગ્લીશ દારૂની નાનીમોટી ૫૬ બોટલ સાથે બે શખ્સ ઝડપાયા

સિહોર પંથકમાં ઈંગ્લીશ દારૂની ખેપ કરતા બે શખ્સની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.