Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોરોનાના અંતની જાહેરાત કરો

કોવિડના હાઉનો ફાર્મા- વેકસીન કંપનીમાં ગેરલાભ ઉઠાવે તેવો ભય: ચેતવણી

aaspassdaily by aaspassdaily
2023-01-12 12:33:34
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ચીન સહિતના દેશોમાં કોરોના સંક્રમણના સતત વધતા કેસ તથા નવા વેરીએન્ટ અને સબ વેરીએન્ટની ચિંતા વચ્ચે ભારતમાં જે રીતે કોરોનાના નવા કેસ અત્યંત નિયંત્રણમાં છે અને ત્રણ આંકડામાંજ રહ્યા છે તે બાદ હવે કેન્દ્ર સરકાર નિયુક્ત નિષ્ણાંતોની ટાસ્ક ફોર્સ ભારતમાં કોરોનાના અંતની સતાવાર જાહેરાત કરવા તથા તમામને ફરી બુસ્ટર ડોઝ આપવાની કવાયત નહી કરવા ઉપરાંત ફકત જેઓને કદી કોરોનાનું સંક્રમણ લાગ્યુ જ નથી તે લોકોને વેકસીન આપવા અને વધુમાં વધુ ગંભીર કોમોર્બીડીટી ધરાવતા લોકોને વધારાનો ડોઝ આપવા ભલામણ કરી છે. પેનલે જણાવ્યું છે.
જણાવ્યું છે કે, જેઓને અગાઉ એક કે વધુ વખત કોરોનાનું સંક્રમણ લાગી ચૂકયું છે અને જેઓએ વેકસીન લઈ લીધી છે તેઓને હવે ફરી સંક્રમણની શકયતા નહીવત છે અને કદાચ તેઓ સંક્રમીત થાય તો પણ તેઓ અન્યને સંક્રમીત કરે તેવી શકયતા લગભગ નથી. જેથી હવે બુસ્ટર ડોઝ આપવાથી કોઈ વધારાના લાભ થશે નહી. ઈન્ડીયન પબ્લીક હેલ્થ એસો., ઈન્ડીયન એસો ઓફ પ્રિવેન્ટીવ એન્ડ સોશ્યલ મેડીસીન તથા ઈન્ડીયન એસો. ઓફ એપીડેમીઓલોજીસ્ટીક દ્વારા જે ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી હતી તેની પેનલ દ્વારા આ મંતવ્ય વ્યક્ત કરાયું છે. જેમાં જણાવ્યું છે કે હવે કોરોનાનો રોગચાળાનો અંતની જાહેરાત કરવી જોઈએ અને વેકસીન તથા ફાર્મા કંપનીએ કોરોના કે તેવા કોઈ સમાન રોગ માટેનો ગેરલાભ ન લે તે જોવા જણાવ્યુ છે. વેકસીનેશન હવે ફરી જેઓને કદી કોરોનાનું રોકાણ ન થયું હોય તેને અથવા ગંભીર કોમોર્બીડીટી ધરાવતા વ્યક્તિને જરૂર પડે તો જ આપવા જણાવ્યુ છે. નિષ્ણાંતોએ જણાવ્યું કે કુદરતી ઈન્ફેકશન એ હાલની વેકસીન કરતા વધુ સારુ રક્ષણ આપતા એન્ટીબોડી પેદા કરે છે.

Tags: covid free nationindiasugetion
Previous Post

હિન્દુઓના તમામ ધાર્મિક ગ્રંથ અશ્લીલ- તારિક રહેમાન

Next Post

માતા સાથે ઝઘડો થતા શખ્સે ચાર વર્ષની બાળાને ઉઠાવી જઈ હત્યા કરી

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
માતા સાથે ઝઘડો થતા શખ્સે ચાર વર્ષની બાળાને ઉઠાવી જઈ હત્યા કરી

માતા સાથે ઝઘડો થતા શખ્સે ચાર વર્ષની બાળાને ઉઠાવી જઈ હત્યા કરી

સોડવદરાનો શખ્સ ચોરાઉ મોટરસાઇકલ સાથે ઝડપાયો

સોડવદરાનો શખ્સ ચોરાઉ મોટરસાઇકલ સાથે ઝડપાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.