Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

સોડવદરાનો શખ્સ ચોરાઉ મોટરસાઇકલ સાથે ઝડપાયો

aaspassdaily by aaspassdaily
2023-01-12 13:54:47
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

વરતેજ તાબેના સોડવદરા ગામમાં રહેતા ઈસમને એલ.સી.બી.એ ચોરાઉ બાઈક સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
એલ.સી.બી. પોલીસ સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે ભાવનગર રાજકોટ રોડ, ખોડીયાર મંદિર ચોકડી પાસેથી પ્રતાપ વલ્લભભાઈ પરમાર રહે. સોડવદરાને ચોરાઉ મોટરસાયકલ, કિં. રૂ. ૧૫ હજાર સાથે ઝડપી લઇ તપાસ કરતા આ મોટરસાયકલ દમણ કોસ્ટલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થઈ હોવાનું ખોલ્યું હતું.
ચોરાઉ મોટરસાયકલ સાથે ઝડપાયેલા શખ્સની પૂછપરછ કરતા તેણે વનરાજ પરમાર રહે. થોરાળી, તા. પાલીતાણા એ આ બાઈક આપ્યું હોવાનું જણાવતા એલ.સી.બી.એ ઇસમની ધરપકડ કરી આગળની કાર્યવાહી અર્થે સિહોર પોલીસને હવાલે કર્યો હતો.

 

Tags: bhavnagarBike chorsodvadara
Previous Post

માતા સાથે ઝઘડો થતા શખ્સે ચાર વર્ષની બાળાને ઉઠાવી જઈ હત્યા કરી

Next Post

ભાવનગર યુનિ. દ્વારા ઓલ ઇન્ડીયા સર્વે ઓન હાયર એજ્યુકેશન અંતર્ગત ડેટા અપલોડીંગ વર્કશોપ યોજાયો

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ભાવનગર યુનિ. દ્વારા ઓલ ઇન્ડીયા સર્વે ઓન હાયર એજ્યુકેશન અંતર્ગત ડેટા અપલોડીંગ વર્કશોપ યોજાયો

ભાવનગર યુનિ. દ્વારા ઓલ ઇન્ડીયા સર્વે ઓન હાયર એજ્યુકેશન અંતર્ગત ડેટા અપલોડીંગ વર્કશોપ યોજાયો

દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

ભાવનગરમાં લોકસંવાદ બાદ ૨૪ કલાકમાં વ્યાજખોરો વિરુદ્ધ ૧૦ જેટલી પોલીસ ફરિયાદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.