મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા ડેટા અપલોડીંગ માટે ઓલ ઇન્ડીયા સર્વે ઓન હાયર એજ્યુકેશનનો વર્કશોપનું આયોજન ન્યુ કોર્ટ હોલ, યુનિવર્સિટી કાર્યાલય, ભાવનગર ખાતે તા.૧૧ જાન્યુઆરી, ૨૦૨૩નાં રોજ બપોરે ૩ કલાકે છૈંજીૐઈ ડેટા અપલોડીંગ માટેનાં વર્કશોપનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવેલ હતું, જેમાં છૈંજીૐઈના સ્ટેટ નોડલ ઓફીસર ડા. હેમેન્દ્રભાઈ શાહ ઉપÂસ્થત રહીને દરેક કોલેજીસનાં પ્રિન્સીપાલઓ/ નોડલ ઓફીસરોને લાઈવ ઓનલાઈન માર્ગદર્શન આપેલ હતું. કુલસચિવ ડા. કૌશિકભાઈ ભટ્ટ છૈંજીૐઈનાં ડેટાનું મહત્વ સમજાવ્યું હતું. આ કાર્યક્રમમાં જુદી- જુદી કોલેજીસનાં આચાર્યો/ પ્રાધ્યાપકો અને નોડલ ઓફીસરોએ બહોળા પ્રમાણ ઉપÂસ્થત રહીને ઉત્સાહભેર ભાગ લીધો હતો. યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડા. એમ. એમ. એમ. Âત્રવેદી દ્વારા ઓલ ઇન્ડીયા સર્વે ઓન હાયર એજ્યુકેશન ડેટા અપલોડીંગ માટેનો વર્કશોપનું સફળ આયોજન માટે છૈંજીૐઈ સેલ અને તેની ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.