Monday, March 2, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ગગનમાં કાલે રંગબેરંગી પતંગોનુ ખેલાશે યુદ્ધ

પતંગ-દોરીની ખરીદી કરવા બજારમાં રસીયાઓની ભીડ, દોરીને માંજો પીવરાવવામા પણ ગીર્દી, પતંગ રસીયાઓ સવારથી ધાબાઓ પર કરશે ઉતરાયણ પર્વની ઉજવણી

aaspassdaily by aaspassdaily
2023-01-13 13:57:27
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

કાયપો છે..ના નારા સાથે આવતીકાલે શનિવારે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની સાથે સાથે ભાવનગરના આકાશમાં પણ રંગબેરંગી પતંગોનું આકાશી યુદ્ધ ખેલાશે. જે માટે પતંગ રસીકોએ પતંગ દોરાની ખરીદી તેમજ માંજો સહિતની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે ઉતરાયણ પૂર્વેના દિવસે આજે શહેરની બજારમાં પતંગ અને દોરાની ખરીદી માટે પતંગ રસિકોની ભારે ભીડ જોવા મળી હતી.
અબાલ, વૃદ્ધ સહિતના પ્રિય એવા મકરસંક્રાંતિના પર્વની ઉજવણી કરવા માટે લોકો થનગની રહ્યા છે. મકરસંક્રાંતિની ઉજવણી માટેની તૈયારીઓ કરાઇ રહી છે જેમાં આજે સવારથી જ બજારમાં પતંગ દોરા ઉપરાંત ટોપી, ચશ્માં, માસ્ક, તેમજ પંપુડા સહિતની ખરીદી કરવા માટે લોકો ઉમટી પડયા હતા. આ ઉપરાંત રીલ પર માંજો પીવરાવવામા પણ ભારે ગિર્દી જામી હતી. જે દિવસભર અને મોડી રાત્રિ સુધી રહેશે. પતંગ રસીયાઓએ ધાબાની સફાઈ કરાવવા ઉપરાંત કેટલાક ધાબા પર તો માઈક પણ લગાવવામાં આવશે. અને ગીતોની રમઝટ તથા શોરબકોર સાથે લોકો ઉતરાયણની ઉજવણી કરશે.

દાન, પુણ્યનુ મહાત્મ્ય
મકરસંક્રાંતિના દિવસે દાન-પૂણ્યનું પણ ખુબજ મહાત્મ્ય હોય છે. આ દિવસે સવારે ભગવાન શિવજીની પૂજા અર્ચના કરવા સાથે શિવલિંગ પર જળ, દૂધ, બિલ્લીપત્ર, ચોખા સહિત ચડાવી પૂજન કરવામાં આવે છે. આ ઉપરાંત ગરીબોને અન્ન તથા વસ્ત્ર દાન અને ગાયને ઘાસચારો આપવાથી દોષમાથી મુક્તિ મળતી હોવાનું પણ મહાત્મ્ય છે. આવતીકાલે લોકો મંદિરમાં દર્શન પૂજન સાથે દાન- પૂણ્ય કરવામાં વ્યસ્ત રહેશે.

સાંજે આતશબાજી કરાશે
ભાવનગર શહેરમાં છેલ્લા કેટલાક વર્ષથી મકરસંક્રાંતિના દિવસે દિવસ ભર પતંગ ચગાવવાની મજા માણ્યા બાદ સાંજ પડતાની સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાં ધાબા પરથી જ ફટાકડાની આતશબાજી કરવામાં આવે છે અને દિવાળી જૈવો માહોલ કરાય છે.જે અનુસંધાને પતંગ રસિકો દ્વારા પતંગ દોરાની સાથોસાથ ફટાકડાની પણ ખરીદી કરાઈ રહી છે અને સાંજના સમયે આતશબાજી કરવા પણ ઉત્સુક બન્યા છે.

Tags: bhavnagarkale uttarayan
Previous Post

દેશવ્યાપી દરોડા ઓપરેશનમાં હલ્કી ગુણવતાના 18600 રમકડા જપ્ત

Next Post

કાટોડીયા ગામની સીમમાંથી વિદેશી દારૂ અને બિયર સાથે ૪ શખ્સની ધરપકડ

aaspassdaily

aaspassdaily

Related News

ગુજરાતમાં બાવળા નજીક ફૂડ પાર્ક બનાવશે UAE
તાજા સમાચાર

ભારતે યુએઈ પર કરવામાં આવેલા હુમલાની નિંદા કરી

March 2, 2026
ખેડૂતોની રક્ષા માટે મોટી કિંમત ચૂકવવા પણ તૈયાર: મોદી
તાજા સમાચાર

વડાપ્રધાન મોદીએ મધ્યપૂર્વમાં ફસાયેલા ભારતીયોની મદદ માટે નિર્દેશો આપ્યા : CCSની તાકીદની બેઠક

March 2, 2026
અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હુમલો, 15 લોકોના મોત, ગભરાયું તાલિબાન
આંતરરાષ્ટ્રીય

અફઘાનિસ્તાનનો પાકિસ્તાનના લશ્કરી થાણા ઉપર હુમલો

March 2, 2026
Next Post
વાડીએ કપાસના વાવેતરમાં છુપાવેલો ઈંગ્લીશ દારૂ ઝડપાયો

કાટોડીયા ગામની સીમમાંથી વિદેશી દારૂ અને બિયર સાથે ૪ શખ્સની ધરપકડ

અકવાડા લેક ફેઝ-૨નું ટેન્ડર રદ્દ, એજન્સી ડોક્યુમેન્ટ રજૂ ન કરી શકી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.