Sunday, April 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

કાટોડીયા ગામની સીમમાંથી વિદેશી દારૂ અને બિયર સાથે ૪ શખ્સની ધરપકડ

નદીના પટમાં કટીંગ થતું હતું ત્યારે સોનગઢ પોલીસે દરોડો પાડી રૂ.પોણા છ લાખનો મુદ્દામાલ બરામત કર્યો

aaspassdaily by aaspassdaily
2023-01-13 14:00:04
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

શિહોર તાલુકાના રાજપરા ખોડીયાર ગામના મિલન ધનજીભાઈ રાઠોડ તથા કાટોડીયા ગામના સાગર ઉર્ફે ભોલો લાભુભાઈ રોજીયા ભાગીદારીમાં કાટોડીયા ગામમાં આવેલ વાડીના પાછળના ભાગે આવેલ નદીના પટમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઉતારવાના હોવાની બાતમીના આધારે સોનગઢ પોલીસે ગત મોડી રાત્રે કાંટોડીયા ગામમાં આવેલ નદીના પટમાં દરોડો પાડતા ચાર ઇસમો બેટરીના અજવાળે કારમાંથી દારૂનો જથ્થો ઉતરતા મળી આવતા સોનગઢ પોલીસે ઇંગ્લીશ દારૂ અને બિયરના જથ્થાનું કટીંગ કરતા સાગર ઉર્ફે ભોલો લાભુભાઈ રોજીયા રહે. કાટોડીયા તા.સિહોર, મિલન ધનજીભાઈ રાઠોડ રહે. રાજપરા ખોડીયાર તા.સિહોર, ભલાજી બાબુજી ઘાંઘોષ રહે. વડા થરા જી. બનાસકાંઠા અને અજય ઉર્ફે પિન્ટુ રાજુજી ઠાકોર રહે થરા જી.બનાસકાંઠા ને ઝડપી લીધા હતા. સોનગઢ પોલીસે વિદેશી દારૂની નાની મોટી ૩૮૪ બોટલ, બીયરના ૧૮ ટીન, ૫ મોબાઇલ, એક કાર, એક બાઈક અને રોકડ રકમ મળી કુલ રૂ. ૫,૭૫,૭૧૦ નો મુદ્દામાલ કબજે કરી ચારેય ઈસમો વિરુદ્ધ રોહિબિશનની જુદી જુદી કલમો હેઠળ પુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Tags: 4 dharpakaddaru beerkatodiasihor
Previous Post

ગગનમાં કાલે રંગબેરંગી પતંગોનુ ખેલાશે યુદ્ધ

Next Post

અકવાડા લેક ફેઝ-૨નું ટેન્ડર રદ્દ, એજન્સી ડોક્યુમેન્ટ રજૂ ન કરી શકી

aaspassdaily

aaspassdaily

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post

અકવાડા લેક ફેઝ-૨નું ટેન્ડર રદ્દ, એજન્સી ડોક્યુમેન્ટ રજૂ ન કરી શકી

ધોલેરા સર ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવમાં ૧૮ દેશના ૪૨ પતંગબાજ થયા સહભાગી

ધોલેરા સર ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવમાં ૧૮ દેશના ૪૨ પતંગબાજ થયા સહભાગી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.