Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં અંધાધૂધ ફાયરિંગઃ ૧૦નાં મોત

કેલિફોર્નિયાના મોન્ટેરે પાર્ક શહેરમાં અંધાધૂંધ ફાયરિંગ થયું

aaspassdaily by aaspassdaily
2023-01-23 12:05:13
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકાના કેલિફોર્નિયાના મોન્ટેરી પાર્કમાં લૂનર ન્યૂ યર સેલિબ્રેશન દરમિયાન અંધાધૂધ ફાયરિંગમાં ઓછામાં ઓછા ૧૬ લોકોને ગોળી વાગી હતી. રિપોર્ટના અનુસાર, કેલિફોર્નિયાના મોન્ટેરી પાર્કમાં ફાયરિંગની ઘટનામાં ઓછામાં ઓછા ૧૦ લોકોના મોત થયા છે. અમેરિકન મીડિયામાં આવી રહેલા સમાચારોમાં કહેવામાં આવ્યું છે કે લોસ એન્જલસ નજીક મોન્ટેરી પાર્કમાં આ ઘટના બની છે. ચીની ન્યુ યરની દરમિયાન હજારો લોકો ત્યાં એકઠા થયા હતા. ત્યારે જ આ ફાયરિંગની ઘટના શરૂ થઈ. કેટલાક અહેવાલો અનુસાર ઓછામાં ઓછા ૧૦ લોકોનાં મોત થયાં છે અને ૧૬ લોકો ઘાયલ થયા છે. જાકે પોલીસે આ અંગે હજુ સુધી કોઈ માહિતી આપી નથી. જા કે રંગભેદના કારણે આ ફાયરિંગ થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે. અમેરિકન મીડિયાએ સૂત્રાના હવાલે કહ્યું છે કે, મોન્ટેરી પાર્કમાં ચીની નવા વર્ષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. અમેરિકન સમય અનુસાર રાત્રે લગભગ ૧૦ વાગ્યે ધડાધડ ફાયરિંગ થયું. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો હાજર હતા. ઉલ્લેખનીય છે કે, બે દિવસનો ફેસ્ટિવલ ચાલી રહ્યો હતો. પોલીસના અનુસાર, , ઘટના સમયે હજારો લોકો હાજર હતા. મોન્ટેરી પાર્ક એ લોસ એન્જલસ કાઉન્ટીમાં આવેલું એક શહેર છે, જે ડાઉનટાઉન લોસ એન્જલસથી આશરે ૭ માઈલ (૧૧ કિમી) દૂર છે.

જણાવી દઈએ કે આ પહેલા સોમવારે પણ કેલિફોર્નિયાના ગોશેનમાં એક ઘરમાં ગોળીબાર થયો હતો. જેમાં ૧૭ વર્ષની માતા અને છ મહિનાના બાળક સહિત છ લોકોના મોત થયા હતા. પોલીસે તેને ટાર્ગેટ કિલિંગ ગણાવી છે. તુલારે કાઉન્ટી શેરિફ માઈક બૌડ્રેક્સે જણાવ્યું હતું કે હાર્વેસ્ટ રોડના ૬૮૦૦ બ્લોકમાં છ લોકોને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે હિંસા નહોતી, પરંતુ ટાર્ગેટ કિલિંગ હતું ગયા વર્ષે નવેમ્બર ૨૦૨૨ માં, યુએસએના ફિલાડેલ્ફિયા, પેન્સીલવેનિયામાં અંધાધૂધ ગોળીબારમાં ૧૦ લોકો માર્યા ગયા હતા. લોકોએ આ ઘટનાનો વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ પહેલા અમેરિકાના નોર્થ કેરોલિનામાં ગોળીબારની ઘટનામાં ૬ લોકોના મોત થયા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. મૃતકોમાં એક આૅફ ડ્યુટી પોલીસ અધિકારી પણ છે.

Tags: californiafiringUSA
Previous Post

રૂમમાં તાંપણું ચાલુ રાખીને સૂઇ ગયા, સવારે મળ્યાં મૃતદેહ

Next Post

વરરાજા પૈસા ના ગણી શક્યો તો દુલ્હને લગ્ન કરવા ઈનકાર કર્યો

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
વરરાજા પૈસા ના ગણી શક્યો તો દુલ્હને લગ્ન કરવા ઈનકાર કર્યો

વરરાજા પૈસા ના ગણી શક્યો તો દુલ્હને લગ્ન કરવા ઈનકાર કર્યો

ભારત જાડો યાત્રા વચ્ચે જમ્મુમાં ૨૪ કલાકની અંદર ત્રીજો બ્લાસ્ટ

ભારત જાડો યાત્રા વચ્ચે જમ્મુમાં ૨૪ કલાકની અંદર ત્રીજો બ્લાસ્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.