Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

તલગાજરડા ખાતે ઉજવાયો બાઉલ ઉત્સવ

ગુજરાતમાં ચાલી રહેલી બાઉલ યાત્રા અંતર્ગત મોરારિબાપુના સાનિધ્યમાં ચિત્રકૂટ ધામમાં બાઉલ પરંપરાના ભજનો, પદો રજૂ થયા

aaspassdaily by aaspassdaily
2023-02-02 12:38:13
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

 ‘ગુરુપદે ડૂબે થાક રે આમાર મન, ગુરુપદ નાં ડુબીલે જનોમ જાબે અકારન…’ તારીખ પહેલી ફેબ્રુઆરીની સંધ્યાએ ચિત્રકૂટધામ તલગાજરડાના પરિસરમાં વિખ્યાત બાઉલ ગાયક મધુસુદન બાઉલના બુલંદ સ્વરે ગુરુને યાદ કરી બાઉલ ઉત્સવનો પ્રારંભ થયો હતો.

જાણીતા કવિ સતીશચન્દ્ર વ્યાસના નેતૃત્વમાં ગુજરાતમાં બાઉલ યાત્રા ચાલી રહી છે. પશ્ચિમ બંગાળના વિશ્વ વિખ્યાત બાઉલ ગાયક મધુસુદન અને તેમના શિષ્ય હાજરા ગુજરાતના વિવિધ પ્રાંતમાં બાઉલ સંગીત પ્રસ્તુત કરી રહ્યા છે. ૧ ફેબ્રુઆરીને દિવસે પૂ. મોરારિબાપુની સંનિધિમાં એમનો કાર્યક્રમ ચિત્રકૂટધામમાં યોજાયો હતો. અનેક શ્રોતાઓની ઉપસ્થિતિમાં તેમણે બાઉલ પરંપરાના કેટલાયે ભજનો અને પદો રજુ કર્યાં હતા. જેમાં ગુરુ વંદના, જીવની આધ્યાત્મિક દૃષ્ટિએ વિવિધ સ્થિતિ, પ્રેમ, પરમાત્મા સાથેનું જીવનું મિલન જેવા અનેક વિષયોના બાઉલ ગીતો અને બાઉલ પરંપરાના નૃત્ય પ્રસ્તુત કર્યાં હતા.

 ‘આજનો ઉત્સવ સ્વનું દર્શન અને સતનો સંગ કરાવનારો છે. બંગાળના ખુબ ઉંડા અને દુરના વિસ્તારમાંથી આવેલ બાઉલ ગાયકો આપણને આપણી અંદર પણ ખુબ ઊંડે લઇ ગયા છે.’ કાર્યક્રમના અંતમાં પૂજ્ય મોરારિબાપુએ આ શબ્દો દ્વારા પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

Tags: Baul utsavmahuvamoraribaputalgajarada
Previous Post

રો-રોએ શ્વાસ અધ્ધર કર્યા

Next Post

આવાસ યોજનાની અન્ય સાઈટો પણ તંત્રના રડારમાં

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
આવાસ યોજનાની અન્ય સાઈટો પણ તંત્રના રડારમાં

આવાસ યોજનાની અન્ય સાઈટો પણ તંત્રના રડારમાં

રામ જન્મભૂમિ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

રામ જન્મભૂમિ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.