Monday, April 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

નંદકુવરબા મહિલા કોલેજ ખાતે કોમ્પ્યુટર અને આઈ.ટી. એક્ઝીબીશનમાં ૬૫ પ્રોજેક્ટ પ્રદર્શિત

રોબોટિક અને 3D સિનેમા જેવા પ્રોજેક્ટ એ આકર્ષણ જમાવ્યું

aaspassdaily by aaspassdaily
2023-02-10 12:59:23
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગરના બી.સી.એ. વિભાગ દ્વારા પ્રેક્સીસ ૨૦૨૩ના બેનર હેઠળ કોમ્પ્યુટર અને આઈ.ટી.નું એક્ઝીબીશન યોજાયું છે. ભાવનગર શહેર અને તેના આસપાસ ના વિસ્તારોમાં ઉધોગ સાહસિકો ને આઈ.ટી. નિષ્ણાંત મળી રહે તે હેતુથી પ્રેક્સીસ-૨૦૨૩ના શીર્ષક હેઠળ આ મેગા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.


આ મેગા ઇવેન્ટમાં કુલ ૧૨ ઝોનમાં ૬૫ પ્રોજેક્ટ પ્રદર્શિત કરવામાં આવ્યા. જેમાં કોણ બનેગા જ્ઞાની ક્વીઝનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં શહેરની વિવિધ શાળા કોલેજમાંથી વિધાર્થીનીઓ ભાગ લીધો હતો. લીડીગ એઝ ઝોનમાં અત્યારની વિવિધ ટેકનોલોજીના પ્રોજેક્ટ, નેટવ‹કગ ઝોન માં હાર્ડવેર તથા નેટવ‹કગના પ્રોજેક્ટ, રોબો ઝોનમાં રોબોટ્‌સ, ડી.જી. આર્ટ ઝોનમાં ગ્રાફિક્સ એનીમેશનને લગતા પ્રોજેક્ટ, ગેમ ઝોન માં વિવિધ સોફ્ટવેરથી તૈયાર કરેલ ગેમનું આયોજન કરવામાં આવ્યું છે. તદઉપરાંત વેબોલોજી ઝોનમાં વિવિધ વેબસાઈટ, ઈ.ડી.યુ. ઝોનમાં એજ્યુકેશનના પ્રોજેક્ટ, ઇકો નેશન ઝોનમાં બેસ્ટ આઉંટ ઓફ કોમ્પ્યુટરના વિવિધ મોડલ તથા ડીજી. વર્લ્ડ ઝોનમાં ખાસ આકર્ષણ 3D સિનેમામાં જાવા મળ્યું.
આ સાથે આ મેગા ઇવેન્ટમાં ફૂડસ્ટોલની સાથે વિવિધ ગેમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ મેગા ઇવેન્ટનું ઉદ્‌ઘાટન સમારોહમાં ઘરશાળા હાઇસ્કુલના આચાર્ય પ્રદીપભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.

Tags: bhavnagarIT exhibitionNandkuvarba mahila collage
Previous Post

ભાવનગરનું ગૌરવ : વાઇપો જીનીવામાં હેત્વી ત્રિવેદીની નિમણુંક

Next Post

વરલમાં સગીરાની હત્યા બાદ સ્થિતિ તંગ, રાઉન્ડ ધ ક્લોક પોલીસ બંદોબસ્ત : પોલીસે ગણતરીની કલાકોમાં છ હત્યારાને દબોચી લીધા

aaspassdaily

aaspassdaily

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
વરલમાં સગીરાની હત્યા બાદ સ્થિતિ તંગ, રાઉન્ડ ધ ક્લોક પોલીસ બંદોબસ્ત : પોલીસે ગણતરીની કલાકોમાં છ હત્યારાને દબોચી લીધા

વરલમાં સગીરાની હત્યા બાદ સ્થિતિ તંગ, રાઉન્ડ ધ ક્લોક પોલીસ બંદોબસ્ત : પોલીસે ગણતરીની કલાકોમાં છ હત્યારાને દબોચી લીધા

તળાજાના ચુડી ગામમાં જૂથ અથડામણ : રિવોલ્વરમાંથી હવામાં ફાયરિંગ કર્યાંની કેફીયત

તળાજાના ચુડી ગામમાં જૂથ અથડામણ : રિવોલ્વરમાંથી હવામાં ફાયરિંગ કર્યાંની કેફીયત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.