Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઝેરી દવા પી ગયેલ હાથબની યુવતીનું મોત

સરકારની નિષ્ફળતા અને કૌભાંડીઓના પાપે તેજસ્વી યુવતીનો જીવનદીપ બુઝાયો

aaspassdaily by aaspassdaily
2023-02-13 13:59:18
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

જુનિયર ક્લાર્કની પરીક્ષાનો પેપર ફૂટ્યા બાદ પરીક્ષા રદ કરવામાં આવતા સરકારની નિષફળતા અને પેપર લીક કરનાર કૌભાંડીઓના પાપે ઝેરી દવા પી ગયેલ હાથબ ગામની યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
ઘોઘા તાલુકાના હાથબ ગામમાં રહેતી પાયલબેન કરશનભાઈ બારૈયા (ઉ.વ.૨૧) નામની યુવતીએ સરકારી નોકરી મેળવવા માટે ગત તા. ૩૦મી જાન્યુઆરીએ યોજાનારી પંચાયત સેવાની જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા માટે તૈયારી કરી હતી. પરીક્ષાની આગલી રાત્રે જ પેપર લીક કૌભાંડ પ્રકાશમાં આવતા છેલ્લી ઘડીએ પરીક્ષાના દિવસે સવારે પરીક્ષા રદ્દ કરવામાં આવતા આ પરીક્ષાની તૈયારી કરનાર લાખો ઉમેદવારો નિરાશ થયા હતા.
પરીક્ષા કેન્સલ થતાં પાયલબેન બારૈયા માનસિક રીતે પડી ભાંગ્યા હતા અને ગત તા.૩૦-૧ના રોજ સાંજના પાંચ કલાકના અરસામાં તેણીએ પોતાના ઘરે જાતેથી ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા તેમને સારવાર અર્થે ભાવનગરની ખાનગી હોસ્પિટલ અને ત્યાર બાદ સર ટી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું લાંબી સારવાર બાદ ૧૩ રવિવારે મૃત્યુ થયું હતું. આ બનાવ સંદર્ભે હોસ્પિટલ પોલીસે જરૂરી કેસ કાગળો તૈયાર કરી સબંધિત પોલીસને મોકલી આપવા તજવીજ હાથ ધરી હતી.

Advertisement
Tags: ghoghahathabzeri dava yuvati mot
Previous Post

માલણકા ગામની સીમમાં જુગાર રમતા ભાવનગરના ૯ શખ્સો રંગેહાથ ઝડપાયા

Next Post

તાલીમ કોર્સના માધ્યમથી સ્વાવલંબી શિલ્પકળા સર્જક બનવાની અમુલ્ય તક

aaspassdaily

aaspassdaily

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
તાલીમ કોર્સના માધ્યમથી સ્વાવલંબી શિલ્પકળા સર્જક બનવાની અમુલ્ય તક

તાલીમ કોર્સના માધ્યમથી સ્વાવલંબી શિલ્પકળા સર્જક બનવાની અમુલ્ય તક

ઘરના આંગણામાં રમતા બાળકને કેફી પદાર્થ પીવરાવી દેતા ગંભીર

ઘરના આંગણામાં રમતા બાળકને કેફી પદાર્થ પીવરાવી દેતા ગંભીર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.