Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વિરમગામના MLA હાર્દિક પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરંટ

પાટીદાર અનામત આંદોલન સમયની સભામાં આચાર સંહિતા ભંગ કેસમાં હાર્દિક હાજર ન વોરંટ ઇસ્યુ કર્યું

aaspassdaily by aaspassdaily
2023-02-16 11:21:12
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

વિરમગામના MLA અને પાટીદાર નેતા હાર્દિક પટેલને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હાર્દિક પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરંટ ઈસ્યુ થયું છે. વિગતો મુજબ ધ્રાંગધ્રા કોર્ટે હાર્દિક પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું છે. નોંધનીય છે કે, આચાર સંહિતા ભંગ મામલે હાર્દિક કોર્ટમાં મુદત દરમ્યાન હાજર ન રહેતા આ કાર્યવાહી કરાઇ છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના હરીપરમાં પાટીદાર અનામત આંદોલન સમયે સભા યોજાઇ હતી. જેમાં આચારસંહિતા ભંગ થતાં હાર્દિક પટેલ સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જે બાદમાં કોર્ટમાં હાર્દિક પટેલ મુદત દરમિયાન હાજર નહીં રહેતા કોર્ટે હાર્દિક સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું છે.
તાજેતરમાં જ જામનગર કોર્ટથી મળી હતી રાહત
જામનગરમાં હાર્દિક પટેલ સામે ફોજદારી કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો. ભાજપના MLA હાર્દિક પટેલને જામનગર કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. અત્રે નોંધનીય છે કે, વર્ષ 2017માં ધૂતારપર ગામે ભાષણ મામલે હાર્દિક પટેલ વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. ભડકાઉ ભાષણ કરતા સરકાર તરફથી હાર્દિક પટેલ વિરૂદ્ધ ફોજદારી કરવામાં આવી હતી. ત્યારે પાટીદાર અનામત આંદોલન સમયે નોંધાયેલા કેસમાં કોર્ટે જામનગર કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો.

Advertisement
Tags: Arrest warantDhrangdhra courthardik patel
Previous Post

અમેરિકામાં લોકોને ઘરે આવતું પાણી ન પીવા વિનંતી

Next Post

મિલ્કતોની નોંધણી માટે સ્ટેમ્પ ડયુટીના દરોમાં ઘટાડો આપવા ગુજરાત સરકારની તૈયારી

aaspassdaily

aaspassdaily

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
મિલ્કતોની નોંધણી માટે સ્ટેમ્પ ડયુટીના દરોમાં ઘટાડો આપવા ગુજરાત સરકારની તૈયારી

મિલ્કતોની નોંધણી માટે સ્ટેમ્પ ડયુટીના દરોમાં ઘટાડો આપવા ગુજરાત સરકારની તૈયારી

માત્ર શંકાના આધારે આરોપીને દોષિત સાબિત કરી શકાય નહીં: સુપ્રીમ કોર્ટ

રાજયપાલ રાજકારણમાં દખલ કરી શકે નહી: સુપ્રીમ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.