Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગરના બાળ આરોગ્ય નિષ્ણાંત ડો.મેહુલ ગોસાઈની આંતર રાષ્ટ્રીય પરિષદ માટે પસંદગી

શાળા એ ભણવા જતા બાળકોમાં બીમારી આવતી અટકાવવા માટેનું પ્રેઝન્ટેશન રજુ કરશે ડો. ગોસાઇ 

aaspassdaily by aaspassdaily
2023-02-20 11:58:49
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter
ભાવનગર ની સર ટી. જનરલ હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજના બાળઆરોગ્ય વિભાગના વડા અને સેવાભાવી તબીબ ડો. મેહુલ મનસુખપરી ગોસાઈ (એમ.ડી. પેડ)ને બાળ આરોગ્ય તજજ્ઞો માટેની તા.20થી 23 ફેબ્રુઆરી  દરમ્યાન મહાત્મા મંદિર , ગાંધીનગર, (ગુજરાત) ખાતે યોજાનાર ‘IPA-Pedicon 2023’ આંતરાષ્ટ્રીય પરિષદમાં બાળ આરોગ્ય વિષયક તજજ્ઞ તરીકે ભાગ લેવા માટેનું આમંત્રણ મળ્યું છે.
ડો. મેહુલ ગોસાઈ દ્વારા “શાળા એ ભણવા જતા બાળકોમાં બીમારી આવતા કઈ રીતે અટકાવી શકાય” એ અંગેનું પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય કક્ષાની આ કોન્ફરન્સમાં જયારે લગભગ 120 થી વધારે દેશોના 6000થી વધારે બાળ આરોગ્ય નિષ્ણાંત તબીબો ભાગ લઈ રહ્યા છે ત્યારે ભાવનગરમાંથી ડો.ગોસાઈની આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં થયેલ પસંદગીએ  સરકારી મેડિકલ કોલેજ, સર ટી. જનરલ હોસ્પિટલ, ભાવનગર અને સમગ્ર તબીબ આલમ માટે એક ગૌરવપૂર્ણ બાબત ગણી શકાય.
Tags: bhavnagarDr. Mehul GosaigandhinagarIPA-Pedicon 2023
Previous Post

ભાવનગરમાં બ્રાહ્મણ સમાજના દર્દી માટે એમબ્યુલન્સ અર્પણ 

Next Post

પ્રભાસ ક્ષેત્રમાં બિરાજમાન રામ મંદિરના લાઇવ દર્શનનો મોરારીબાપૂના હસ્તે શુભારંભ

aaspassdaily

aaspassdaily

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
પ્રભાસ ક્ષેત્રમાં બિરાજમાન રામ મંદિરના લાઇવ દર્શનનો મોરારીબાપૂના હસ્તે શુભારંભ

પ્રભાસ ક્ષેત્રમાં બિરાજમાન રામ મંદિરના લાઇવ દર્શનનો મોરારીબાપૂના હસ્તે શુભારંભ

રામેશ્વર મહાદેવ મંદીર દ્રારા શોભાયાત્રા સાથે મહાશિવરાત્રી ઉજવાઇ

રામેશ્વર મહાદેવ મંદીર દ્રારા શોભાયાત્રા સાથે મહાશિવરાત્રી ઉજવાઇ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.