Saturday, September 19, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ગોડીજી જીનાલયની આવતીકાલે ૧૯૨મી સાલગીરીની ઉજવણી

સવારે પ્રભાતીયા, અભિષેક, સતરભેદી પુજા અને શિખરે ધજા રોહણ સહિતના કાર્યક્રમો બાદ સાંજે પ્રભુજીને નયનરમ્ય આંગી કરાશે

aaspassdaily by aaspassdaily
2023-02-20 14:14:00
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

શહેરની મધ્યમાં વોરા બજાર ખાતે બીજા નંબરના અતિપ્રાચીન જિનાલય અને જૈનો તથા અનેક જૈનેતરોના આસ્થાના કેન્દ્રબિંદુ એવા ગોડીજી જીનાલયની ૧૯૨મી સાલગીરી ફાગણ સુદ બીજ, આવતીકાલ તારીખ ૨૧ ને મંગળવારના રોજ ઉત્સાહભેર ઉજવવામાં આવશે.
આ પ્રસંગે સવારે ૬ઃ૦૦ કલાકે પ્રભાતિયા, સ્નાત્ર, અભિષેક, સતરભેદી પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત લાભાર્થી પરિવાર સુશીલાબેન મોહનલાલ પરિવાર દ્વારા ગોડીજી પાશ્વનાથ દાદાની શિખરે ધજા આરોહણ સવારે ૯-૩૬ કલાકે કરાશે. જ્યારે કમળાબેન લવજીભાઈ સંઘવી પરિવાર દ્વારા બપોરે ૧૧ થી ૨ દરમિયાન સોસાયટી સંઘ સ્વામી વાત્સલ્ય તેમજ સાથે ૭ઃ૩૦ કલાકે સમુહ આરતી અને ભાવિકભાઈ શાહ દ્વારા સાંજે ભક્તિ આરાધના રાત્રે ૮ કલાકથી કરાશે આ પ્રસંગે સમગ્ર જીનાલયને ૧૯૨૧ દીવાઓથી સુશોભિત કરવામાં આવશે. તથા દરેક પ્રભુજીને નયન રમ્યા આંગી તથા વિવિધ ફ્‌લોટ્‌સથી સુશોભિત કરાશે આ પ્રસંગે સકળ સંઘને સંઘસેષ તારીખ ૨૧ અને ૨૨ ના રોજ મોટા દેરાસરથી આપવામાં આવશે.

Tags: bhavnagargodiji jinalaysalgiri
Previous Post

લોક નૃત્ય સ્પર્ધામાં જ્ઞાનગુરુ વિદ્યાપીઠની હેટ્રીક

Next Post

સ્વ. પુરૂષોત્તમભાઈ મોદીના સ્મરણાર્થે ગ્રીનસીટી દ્વારા ૧૧ વૃક્ષોનું વૃક્ષારોપણ

aaspassdaily

aaspassdaily

Related News

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી
આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી

September 19, 2026
પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત

September 19, 2026
રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર
આંતરરાષ્ટ્રીય

રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર

September 19, 2026
Next Post
સ્વ. પુરૂષોત્તમભાઈ મોદીના સ્મરણાર્થે ગ્રીનસીટી દ્વારા ૧૧ વૃક્ષોનું વૃક્ષારોપણ

સ્વ. પુરૂષોત્તમભાઈ મોદીના સ્મરણાર્થે ગ્રીનસીટી દ્વારા ૧૧ વૃક્ષોનું વૃક્ષારોપણ

કોર્પોરેશને જપ્ત કરેલી મિલ્કતના સીલ તોડી કોટક મહિન્દ્રા બેંકને ભાડે આપી દેવાઇ : પુનઃ સીલ

કોર્પોરેશને જપ્ત કરેલી મિલ્કતના સીલ તોડી કોટક મહિન્દ્રા બેંકને ભાડે આપી દેવાઇ : પુનઃ સીલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.