Saturday, September 19, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

સ્વ. પુરૂષોત્તમભાઈ મોદીના સ્મરણાર્થે ગ્રીનસીટી દ્વારા ૧૧ વૃક્ષોનું વૃક્ષારોપણ

સ્વર્ગસ્થની યાદમાં ગ્રીનસીટીને રૂ.૫૧૦૦૦નું અનુદાન અપાયું

aaspassdaily by aaspassdaily
2023-02-20 14:15:18
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

શિવરાત્રીના પવિત્ર દિને સ્વ.પુરૂષોત્તમભાઈ ઈશ્વરલાલ મોદીના સ્મરણાર્થે તેઓની પ્રથમ માસિક તિથિ નિમિત્તે ગ્રીનસીટી દ્વારા ચંપા, કરંજ તથા કંચનારના ૧૧ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સ્વગસ્થ પુરૂષોત્તમભાઈ પર્યાવરણ પ્રત્યે અનન્ય પ્રેમ ધરાવતા હતા. તેઓએ તેમના ઘરના પટાંગણમાં અનેક આયુર્વેદીક વનસ્પતિઓના વૃક્ષો વાવ્યા હતા. આ વૃક્ષારોપણના પ્રસંગે સદ્ગતના પરિવારના કુસુમબેન મોદી, મીતાબેન મોદી, અનુપમભાઈ મોદી, જલ્પાબેન મોદી તથા અરૂણાબેન પારેખ તેમજ ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠ સહિતના સભ્યો હાજર રહ્યા હતા. આ પ્રસંગે કુસુમબેન મોદી દ્વારા ગ્રીનસીટી સંસ્થાના દેવેનભાઈ શેઠને રૂ.૫૧૦૦૦નું અનુદાન આપવામાં આવ્યું હતું.

Tags: bhavnagargreen cityvruxaropan
Previous Post

ગોડીજી જીનાલયની આવતીકાલે ૧૯૨મી સાલગીરીની ઉજવણી

Next Post

કોર્પોરેશને જપ્ત કરેલી મિલ્કતના સીલ તોડી કોટક મહિન્દ્રા બેંકને ભાડે આપી દેવાઇ : પુનઃ સીલ

aaspassdaily

aaspassdaily

Related News

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી
આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી

September 19, 2026
પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત

September 19, 2026
રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર
આંતરરાષ્ટ્રીય

રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર

September 19, 2026
Next Post
કોર્પોરેશને જપ્ત કરેલી મિલ્કતના સીલ તોડી કોટક મહિન્દ્રા બેંકને ભાડે આપી દેવાઇ : પુનઃ સીલ

કોર્પોરેશને જપ્ત કરેલી મિલ્કતના સીલ તોડી કોટક મહિન્દ્રા બેંકને ભાડે આપી દેવાઇ : પુનઃ સીલ

રેલ્વે સ્ટેશન પાસેની ચાર દુકાનો હટાવવામાં ૨૦ વર્ષે નૈતિક્તા જાગી !

રેલ્વે સ્ટેશન પાસેની ચાર દુકાનો હટાવવામાં ૨૦ વર્ષે નૈતિક્તા જાગી !

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.