Saturday, September 19, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

વુમન્સ ટી20 વર્લ્ડની સેમિફાઇનલમાં પહોંચી ટીમ ઈન્ડિયા

સ્મૃતિ મંધાનાએ હારેલી બાજી જીતી બતાવી

aaspassdaily by aaspassdaily
2023-02-21 11:24:26
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારતની મહિલા ટી20 ટીમ વર્લ્ડના સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે ત્યારે દેશના લોકોને આશા બંધાઈ છે કે દેશની દીકરીઓ વર્લ્ડ કપ લઈને જ આવશે. ભારતની મહિલા ક્રિકેટ ટીમ છેલ્લા ઘણા સમયથી જોરદાર પ્રદર્શન કરી રહી છે અને ભારતનું નામ રોશન કરી રહી છે ત્યારે વુમન્સ ટી20 વર્લ્ડની સેમીફાઇનલમાં ટીમ ઈન્ડિયાએ જગ્યા બનાવી લીધી છે. 20 ફેબ્રુઆરીએ થયેલા મુકાબલામાં ભારતની ટીમે આયર્લેન્ડને પાંચ રનથી મહાત આપી.
ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડને જીત માટે 156 રનનો ટાર્ગેટ આપ્યો હતોઈ. પણ 8.2 ઓવર બાદ જ વરસાદનું વિઘ્ન નડ્યું અને તે સમયે આયર્લેન્ડે 54 રન બનાવ્યા હતા અને આમ ડકવર્થના નિયમ અનુસાર ભારતીય ટીમને વિજેટ ઘોષિત કરવામાં આવી.

Tags: Indian womens team enter semisouth AafricaWomens t20WC
Previous Post

પૂર્વ મંત્રીઓ સહિત 28 નેતાઓની સુરક્ષા પાછી ખેંચાઇ

Next Post

ફરી ધ્રુજી તુર્કીયે-સીરિયાની ધરા, 6.4ની તીવ્રતાનો આંચકો

aaspassdaily

aaspassdaily

Related News

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી
આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી

September 19, 2026
પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત

September 19, 2026
રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર
આંતરરાષ્ટ્રીય

રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર

September 19, 2026
Next Post
ફરી ધ્રુજી તુર્કીયે-સીરિયાની ધરા, 6.4ની તીવ્રતાનો આંચકો

ફરી ધ્રુજી તુર્કીયે-સીરિયાની ધરા, 6.4ની તીવ્રતાનો આંચકો

ખાનગી લક્ઝરી બસ સુરત શહેરમાં પ્રવેશશે નહીં

ખાનગી લક્ઝરી બસ સુરત શહેરમાં પ્રવેશશે નહીં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.