Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુરતમાં ભેજાબાજ મહિલાએ તીર્થયાત્રા પર લઈ જવાના નામે 1200 લોકોનું કરી નાખ્યુ

aaspassdaily by aaspassdaily
2023-02-24 11:54:25
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રજાઓમાં ફરવા જવા માટે અજાણ્યા ટુર ઓપરેટરો પર વિશ્વાસ મુકતા પહેલા સો વાર વિચારવુ પડે એવી ઘટના સુરતમા સામે આવી છે. સુરત શહેરમાં લોકોને પ્રવાસ પર લઇ જવાના નામે 1200થી વધુ લોકો સાથે લાખોની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે.
ટ્રીપ જંગલ નામની એજન્સી ખોલી એક મહિલાએ તેના સાગરિતો સાથે મળી મોટી સંખ્યામાં લોકોને હરીદ્વાર, ઋષીકેશ, દિલ્હી, આગ્રા સહિતના સ્થળોની ટ્રીપ માટે વ્યક્તિદીઠ રૂપિયા 3000 ઉઘરાવ્યા હતા. અને કુલ રૂ.1.23 લાખ જેટલી રકમની ઠગાઇ આચરી હતી. શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં આ મહિલા અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી જેમાં ખટોદરા પોલીસ સ્ટેશનમા પણ ફરિયાદ નોંધાઈ હતી. ખટોદરા પોલીસે વોચ ગોઠવી મહિલાના સાગરિતને ઝડપી પાડ્યો હતો. અને તેની સઘન પૂછપરછ બાદ પોલીસે સમગ્ર કૌભાંડની સૂત્રધાર મહિલાની તેના ઘરેથી ધરપકડ કરી લીધી હતી.
હાલ જેલના સળિયા ગણી રહેલી મોટા વરાછાની આ મહિલાએ પોતાનું રેકેટ ચલાવવા માટે સુરતના અલગ અલગ વિસ્તારોમાં માણસો રાખ્યા હતા. અને તેમને 300 રૂપિયા કમિશન પેટે ચૂકવતી હતી. જો કે તેના જ એક માણસે સમગ્ર રેકેટનો ભાંડો ફોડી નાખતા છેવટે તે જેલને હવાલે થઇ છે.

Tags: cheatingsurattout operatior women
Previous Post

વિમેન્સ ટી-20 વર્લ્ડકપ સેમિફાઈનલમાં હારથી હતાશ ટીમ ઈન્ડિયા

Next Post

ફુલસર ટીપી સ્કીમના વિવાદી પ્લોટને ખાલી કરાવવા ૨૦થી વધુ બાંધકામો પર ફેરવાયું બુલડોઝર

aaspassdaily

aaspassdaily

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
ફુલસર ટીપી સ્કીમના વિવાદી પ્લોટને ખાલી કરાવવા ૨૦થી વધુ બાંધકામો પર ફેરવાયું બુલડોઝર

ફુલસર ટીપી સ્કીમના વિવાદી પ્લોટને ખાલી કરાવવા ૨૦થી વધુ બાંધકામો પર ફેરવાયું બુલડોઝર

ઈંગ્લીશ દારૂની નાનીમોટી ૫૬ બોટલ સાથે બે શખ્સ ઝડપાયા

દીપકચોકમાં વિદેશી દારૂ ભરેલી રીક્ષા સાથે એક શખ્સ ઝડપાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.