Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ટીંબી નજીક કાર અકસ્માતમાં કોળી સેનાના યુવા પ્રમુખનું મોત

બનાવના પગલે કોળી સેનાના આગેવાનો ટીંબી દોડી ગયા : કોળી સમાજમાં શોકની લાગણી

aaspassdaily by aaspassdaily
2023-02-28 13:42:35
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ઉમરાળા તાલુકાના ટીંબી ગામ નજીક કાર અકસ્માતની ઘટનામાં કોળી સેનાના ભાવનગર જિલ્લા યુવા પ્રમુખનું મોત થતા કોળી સમાજના આગેવાનો ટીંબી દોડી ગયા હતા.આ બનાવના પગલે કોળી સમાજમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.


આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર જિલ્લા કોળી સેનાના યુવા પ્રમુખ રાકેશભાઈ બારૈયા ( રહે. બાબુબેનની વાડી, કુંભારવાડા, ભાવનગર) આજરોજ ઉમરાળા તાલુકાના ટીંબી ગામ નજીક કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ સાઇડમાં આવેલ તળાવમાં ખાબકી હતી.અકસ્માતની આ ઘટનામાં રાકેશભાઈ બારૈયાને ગંભીર ઇજા થતાં તેમનું બનાવ સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે કારને પણ સારું એવું નુકસાન થયું હતું.
આ બનાવની જાણ થતા કોળી સમાજના જિલ્લા પ્રમુખ આણંદભાઈ ડાભી સહિતના આગેવાનો તેમજ ટીંબી, ઉમરાળાના કોળી સમાજના આગેવાનો ટીંબી દોડી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં ઉમરાળા પોલીસ કાફલો પણ બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. કોળી સેનાના યુવા પ્રમુખનું અકસ્માતમાં મૃત્યુ થતા કોળી સમાજમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.

 

 

Tags: car accident mottimbiumrala
Previous Post

કુંભારવાડા મોક્ષ મંદિરમાં કબ્જાે જમાવી પૂર્વ કોર્પોરેટર અને સાગરીતો અનૈતિક પ્રવૃત્તિ આચરતા હોવાનો સણસણતો આક્ષેપ

Next Post

કષ્ટભંજનદેવની અનોખી ભક્તિ: જઉં-દાળિયાના એક-એક દાણા પર ભક્તએ લખ્યું દાદા-દાદા

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
કષ્ટભંજનદેવની અનોખી ભક્તિ: જઉં-દાળિયાના એક-એક દાણા પર ભક્તએ લખ્યું દાદા-દાદા

કષ્ટભંજનદેવની અનોખી ભક્તિ: જઉં-દાળિયાના એક-એક દાણા પર ભક્તએ લખ્યું દાદા-દાદા

દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

તલવાર સાથે બાઈકનો પીછો કરી ચાર શખ્સે યુવાનને આપી ધમકી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.