Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

18 વર્ષ બાદ ટાટા ગૃપની કંપની મુડી એકત્ર કરશે

aaspassdaily by aaspassdaily
2023-03-11 10:25:39
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારતના સૌથી મોટા બિઝનેસ જુથોમાં ટાટા જુથનો આઇપીઓ આવી રહયો છે. ટાટા ગૃપની કંપની ટાટા ટેકનોલોજીસ તેનો આઇપીઓ લાવવાની યોજના બનાવી રહયું છે. તે માટે સેબી સમક્ષ ડોકયુમેન્ટ જમા કરાવી દીધા છે. ટાટા ગૃપની કોઇ કંપની બજારમાં આઇપીઓ લાવતી હોય તેવું 18 વર્ષ બાદ થઇ રહયું છે. છેલ્લે 2004માં આઇસીએસનો આઇપીઓ આવ્યો હતો.
ટાટા ટેકનોલોજી આઇપીઓ માટે સેબી સામે ડ્રાફટ પેપર ફાઇલ કરી દેવાય છે. સંપુર્ણ પણે ઓફર ફોર સેલ હશે અને તેના દ્વારા હાલના પ્રમોટર્સ અને શેર હોલ્ડર્સ 9.57 કરોડ શેરનુ વેચાણ કરશે. આ ઇશ્યુ દ્વારા ટાટા મોટર્સ 8.11 કરોડ શેર, આલ્ફા ટીસી હોલડિંગ્સ 97.2 લાખ શેર અને ટાટા કેપિટલ ગૃપ ફંડ પોતાના 48.6 લાખ ઇકિવટી શેરનું વેચાણ કરશે.

Previous Post

રાજકોટમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું, એક તબીબ સહિત 6 એક્ટિવ કેસ

Next Post

ઇજિપ્તની આર્થિક સ્થિતિ ભૂંડી: નાગરિકતા વેચવા કાઢી

aaspassdaily

aaspassdaily

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
ઇજિપ્તની આર્થિક સ્થિતિ ભૂંડી: નાગરિકતા વેચવા કાઢી

ઇજિપ્તની આર્થિક સ્થિતિ ભૂંડી: નાગરિકતા વેચવા કાઢી

મસ્જિદોમા ઇફતાર નહીં, લાઉડ સ્પીકર વગાડવા પર પણ પ્રતિબંધ:  સાઉદી અરબે રમઝાનને લઈ જાહેર કરી માર્ગદર્શિકા

મસ્જિદોમા ઇફતાર નહીં, લાઉડ સ્પીકર વગાડવા પર પણ પ્રતિબંધ: સાઉદી અરબે રમઝાનને લઈ જાહેર કરી માર્ગદર્શિકા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.