Wednesday, August 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગેરકાયદે અમેરિકામાં ઘૂસવા જતા ભારતીય પરિવાર સહિત 8 ના મોત

કેનેડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન ભેજવાળા વિસ્તારમાંથી મૃતદેહ મળી આવ્યા

cradmin by cradmin
2023-04-01 09:48:10
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

કેનેડાથી ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશવાનો પ્રયાસમાં 8 લોકોના મોત થયા છે. અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસવાના બનાવોમાં વધુ એકનો ઉમેર્યો થયો છે. જેમાં કેનેડાથી ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશ કરતી વખતે સેન્ટ લોરેન્સ નદીમાં 8 લોકો ડૂબી ગયા છે. જોકે આ મૃતકોમાં એક ભારતીય પરિવારના 4 સભ્યોનો સમાવેશ થાય છે. ન્યૂઝ એજન્સી અનુસાર, કેનેડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન ગુરુવારે બપોરે ક્વિબેકના એક ભેજવાળા વિસ્તારમાંથી 8 મૃતદેહ મળી આવ્યા હતા.એક લાપતા બાળક માટે અહી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ત્યારે આ મામલો બહાર આવ્યો હતો.
અકવેસ્ને મોહોક પોલીસ સર્વિસના ડેપ્યુટી ચીફ લી-એન ઓ’બ્રાયને શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, જે 8 લોકોના મૃતદેહ મળી આવ્યા છે તે બે પરિવારના હોવાનું માનવામાં આવે છે. એક રોમાનિયન મૂળનો છે અને બીજો ભારતીય મૂળનો પરિવાર છે. આ સાથે કહ્યું હતું કે, રોમાનિયન પરિવારનું માસૂમ બાળક હજુ સુધી મળ્યું નથી. અમે તેની શોધ ચાલુ રાખીશું.
એવું માનવામાં આવે છે કે ,તમામ મૃતકો કેનેડાથી ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, મૃતદેહોમાંથી એક ત્રણ વર્ષથી ઓછી ઉંમરના બાળકનો હતો. બાળકનો મૃતદેહ એક રોમાનિયન પરિવારનો કેનેડિયન પાસપોર્ટ સાથે મળી આવ્યો હતો. જોકે હાલ મૃતદેહોની ઓળખ થઈ શકી નથી.

આ વર્ષે ગેરકાયદેસર પ્રવેશના 48 બનાવો
નોંધપાત્ર રીતે અકવેસ્ને પોલીસનું કહેવું છે કે, જાન્યુઆરીથી અત્યાર સુધીમાં મોહોક વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે કેનેડા અથવા યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કરવાની 48 ઘટનાઓ બની છે. તેમાંથી મોટાભાગના ભારતીય અથવા રોમાનિયન મૂળના છે. જાન્યુઆરી 2022માં કેનેડા-યુએસ બોર્ડર પાસે મેનિટોબામાં એક બાળક સહિત ચાર ભારતીયોના મૃતદેહ મળી આવ્યા હતા. એપ્રિલ 2022 માં અકવેસ્ને મોહોક પ્રદેશમાંથી પસાર થતી સેન્ટ રેગિસ નદીમાં ડૂબતી બોટમાંથી છ ભારતીય નાગરિકોને બચાવવામાં આવ્યા હતા.

 

Previous Post

આજથી અમૂલ દૂધમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો

Next Post

કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો

cradmin

cradmin

Related News

ન્યાયને અવેલેબલ, એકસિસીબલ અને એફોર્ડેબલ બનાવવા માટે કેન્દ્ર સરકાર કાર્યરતઃઅમિત શાહ
તાજા સમાચાર

વિપક્ષ ચર્ચા કરે, દરેક વાતનો જવાબ આપીશ: અમિત શાહ

August 12, 2026
માઇનિંગ પર સંસદમાં બિલ રજૂ, હવે રાજ્યોનું નિયંત્રણ ઘટશે
તાજા સમાચાર

માઇનિંગ પર સંસદમાં બિલ રજૂ, હવે રાજ્યોનું નિયંત્રણ ઘટશે

August 11, 2026
કેદારનાથ, બદ્રીનાથ સહીત યાત્રાધામોમાં ભારે વરસાદ અને પૂરનું રેડ એલર્ટ
તાજા સમાચાર

કેદારનાથ, બદ્રીનાથ સહીત યાત્રાધામોમાં ભારે વરસાદ અને પૂરનું રેડ એલર્ટ

August 11, 2026
Next Post
કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો

કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો

વડોદરામાં પથ્થરમારાની ઘટનામાં SITની રચના

વડોદરામાં પથ્થરમારાની ઘટનામાં SITની રચના

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.