Wednesday, June 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સરકારી કર્મચારીઓ, પાનકાર્ડ ધારકો, ધો.9 થી 12 ના વિદ્યાર્થીઓ, સીનીયર સીટીઝનોના ડેટા તથા મોબાઈલ નંબર મળી આવ્યા

cradmin by cradmin
2023-04-03 12:02:21
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

આ મામલે ત્રણ બેંકો, એક સોશ્યલ મિડિયા કંપની તથા એક આઈટી સર્વીસ, સહીત 11 કંપની સંગઠનોને નોટીસ જારી કરીને પોલીસ દ્વારા તેડુ મોકલવામાં આવ્યું છે. આરોપી ફરીદાબાદથી વેબસાઈટ મારફત ઓપરેશન ચલાવતો હતો તેમના કબ્જામાંથી જપ્ત કરાયેલા મોબાઈલ તથા લેપટોપની ચકાસણી કરવામાં આવતા તેમાંથી કરોડો લોકોના અંગત માહીતી પર્સનલ ડેટા મળી આવ્યા હતા. સરકારી કર્મચારીઓ, પાનકાર્ડ ધારકો, ધો.9 થી 12 ના વિદ્યાર્થીઓ સીનીયર સીટીઝનો દિલ્હીના વિજ ગ્રાહકો, ડીમેટ ખાતાધારકો, નીટની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ, ધનકુબેરો, વિઝાધારકો, ક્રેડીટ કાર્ડ ધારકો, ડેબીટ કાર્ડ ધારકોના ડેટા તથા મોબાઈલ નંબર મળી આવ્યા હતા.
આ ઉપરાંત જીએસટી તથા આરટીઓ જેવા સરકારી વિભાગો તથા ઈ-કોમર્સ કંપનીઓ સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ તથા ફીનટેક કંપનીઓનાં ગ્રાહકોની અંગત માહિતી પણ હતી.

 

Previous Post

67 કરોડ ભારતીયોના પર્સનલ ડેટા ચોરી લેનાર એકની ધરપકડ ગુજરાતના બે વ્યક્તિઓના કનેક્શન પણ ખુલ્યા

Next Post

વિપક્ષનો સરકાર પર પ્રહાર: જવાબ આપો

cradmin

cradmin

Related News

કેલિફોર્નિયાની લાયબ્રેરીમાં થયેલ ગોળીબારની ઘટનામાં બે વ્યક્તિના મોત
આંતરરાષ્ટ્રીય

કેલિફોર્નિયાની લાયબ્રેરીમાં થયેલ ગોળીબારની ઘટનામાં બે વ્યક્તિના મોત

June 24, 2026
ખિસ્સા પર વધશે ભારણ : પેટ્રોલની કિંમતમાં 84 પૈસાનો થયો વધારો
તાજા સમાચાર

પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ વૈજ્ઞાનિક રીતે માન્ય : કેન્દ્ર

June 24, 2026
ઈ-રિક્ષાએ 3 બાળકીઓનો જીવ લીધો
તાજા સમાચાર

દિલ્હીમાં વિકરાળ આગની ઘટનામાં ૩૦ ઝૂંપડા બળીને રાખ થયા

June 24, 2026
Next Post
વિપક્ષનો સરકાર પર પ્રહાર: જવાબ આપો

વિપક્ષનો સરકાર પર પ્રહાર: જવાબ આપો

કેરળમાં દોડતી ટ્રેનમાં પેટ્રોલ છાંટી આગ લગાડાઈ: ત્રણના મોત: અનેક દાઝયા

કેરળમાં દોડતી ટ્રેનમાં પેટ્રોલ છાંટી આગ લગાડાઈ: ત્રણના મોત: અનેક દાઝયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.