Sunday, April 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વડોદરા-હાલોલ હાઇવે પર એસટી બસે બાઇકને અડફેટે લેતાં 2 સગા ભાઈ સહિત 3 નાં મોત

cradmin by cradmin
2023-04-10 10:18:33
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

વડોદરા શહેર નજીક આવેલા કોટંબી પાસે આજે રાત્રે એસટી બસની અડફેટે બાઇક સવાર બે સગા ભાઈ સહિત 3 યુવાનનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં. ઘટનાની જાણ થતાં જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ત્રણેય યુવાનના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જરોદ રેફરલ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
અમરેશ્વપુરા ગામના ત્રણ યુવાનો રાત્રે 8.15 વાગ્યે જરોદથી અમરેશ્વર પુરા ગામ તરફ જઈ રહ્યા હતા. આ સમયે તેઓ વડોદરા-હાલોલ રોડ પર કોટંબી ચોકડી પાસેથી તેઓ પસાર થઈ રહ્યા હતા, ત્યારે આ સમયે ગાંધીનગરથી પાવાગઢ તરફ (GJ-18-Z-4692)નંબરની એસટી બસ જઈ રહી હતી. આ એસટી બસે ત્રણ બાઇક સવારોને અડફેટે લીધા હતા.
આ ઘટનામાં અમરેશ્વરપુરા ગામના બે સગા ભાઇઓ રોશન નટુ વસાવા, રવિ નટુ વસાવા અને રાજેશ નાયક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને ત્રણેયના ઘટના સ્થળે જ મોત થયા હતા. આ અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. અકસ્માત બાદ હાઇવે પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. ટ્રકને ઓવરટેક કરવા જતા અકસ્માત થયો હતો.

Previous Post

એર ઈન્ડિયાની અનેક ફ્લાઇટો અચાનક રદ

Next Post

અમદાવાદ માં સૌપ્રથમવાર જૈન કોમ્યુનિટી ના 4 ફીરકા માટે ની કોમન હોસ્ટેલ નું ગુજરાત ના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું

cradmin

cradmin

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
અમદાવાદ માં સૌપ્રથમવાર જૈન કોમ્યુનિટી ના 4 ફીરકા માટે ની કોમન હોસ્ટેલ નું ગુજરાત ના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું

અમદાવાદ માં સૌપ્રથમવાર જૈન કોમ્યુનિટી ના 4 ફીરકા માટે ની કોમન હોસ્ટેલ નું ગુજરાત ના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું

ફરી કોરોનાના કેસમાં ઉછાળો: 100 ટેસ્ટમાંથી 7નો રિપોર્ટ  પોઝિટિવ

ફરી કોરોનાના કેસમાં ઉછાળો: 100 ટેસ્ટમાંથી 7નો રિપોર્ટ પોઝિટિવ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.