• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Saturday, October 3, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મુંબઈ બાદ હવે દિલ્હીમાં પણ ખૂલ્યો APPLE સ્ટોર

CEO ટીમ કુક દ્વારા કરાયું ઓપનિંગ

aaspassdaily by aaspassdaily
2023-04-21 12:51:36
in તાજા સમાચાર, લાઈફ સ્ટાઈલ
Share on FacebookShare on Twitter

દેશની રાજધાની દિલ્હીમાં ભારતનો બીજો Apple Store ઓપન થઈ ગયો છે. એપલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ટિમ કુકે દિલ્હીના સાકેતમાં એપલ સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું. ભારતનો પ્રથમ એપલ સ્ટોર મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં ખોલવામાં આવી હતો, જે 18 એપ્રિલે લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આઇફોન ઉત્પાદક કંપની ભારતમાં 25 વર્ષ પૂર્ણ કરી રહી છે આ અવસર પર કંપનીએ દેશને બે એપલ સ્ટોર ભેટમાં આપ્યા છે.
સાકેતમાં એપલ સ્ટોર જોવા માટે ભીડ એકઠી થઈ હતી. મુંબઈમાં એપલ સ્ટોરના ઉદ્ઘાટન વખતે પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. એકસાથે બે સ્ટોર ખોલવાથી એપલ ભારતીય ગ્રાહકો સાથે વધુ સારી રીતે જોડાઈ શકશે. તે જ સમયે, ગ્રાહકોને એક છત નીચે Appleના વિવિધ ઉત્પાદનો ખરીદવાની તક પણ મળશે.

Previous Post

એસિડિટી જેવા રોગની કેટલીક દવા કેન્સરનું જોખમ નોતરે છે?

Next Post

ચારધામ યાત્રામાં ભક્તોના જીવ બચાવશે આર્મી પ્રોટોકોલ

aaspassdaily

aaspassdaily

Related News

લવલીનાએ બોક્સિંગમાં ચીની ખેલાડીને હરાવી ગોલ્ડ જીત્યો
આંતરરાષ્ટ્રીય

લવલીનાએ બોક્સિંગમાં ચીની ખેલાડીને હરાવી ગોલ્ડ જીત્યો

October 2, 2026
3000 કરોડના ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાની પકડાયા!
તાજા સમાચાર

ત્રણ હજાર કરોડના ડ્રગ્સ સાથે પકડાયેલા પાંચ પાકિસ્તાની 13મી સુધી રિમાન્ડ પર

October 2, 2026
ફ્લાયદુબઈ ઘટના બાદ પાઇલટની સુરક્ષા પર ઊઠ્યા સવાલ
તાજા સમાચાર

ફ્લાયદુબઈ ઘટના બાદ પાઇલટની સુરક્ષા પર ઊઠ્યા સવાલ

October 2, 2026
Next Post
ચારધામ યાત્રામાં ભક્તોના જીવ બચાવશે આર્મી પ્રોટોકોલ

ચારધામ યાત્રામાં ભક્તોના જીવ બચાવશે આર્મી પ્રોટોકોલ

TET-2 પરીક્ષા માટે અમદાવાદના 5 અને વડોદરાના 2 પરીક્ષા કેન્દ્રોમાં ફેરફાર

TET-2 પરીક્ષા માટે અમદાવાદના 5 અને વડોદરાના 2 પરીક્ષા કેન્દ્રોમાં ફેરફાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In