Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

TET-2 પરીક્ષા માટે અમદાવાદના 5 અને વડોદરાના 2 પરીક્ષા કેન્દ્રોમાં ફેરફાર

23 એપ્રિલના રોજ પરીક્ષામાં 2 લાખ 72 હજાર જેટલા ઉમેદવારો હાજર રહેશે.

aaspassdaily by aaspassdaily
2023-04-21 12:56:25
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

TET-2ના પરીક્ષા માટે સંખ્યાબંધ પરીક્ષા કેન્દ્રોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. TET-2 પરીક્ષા માટે અમદાવાદ અને વડોદરાના પરિક્ષા કેન્દ્રોમાં ફેરફાર છે. જેને લઈ હવે TET-2ની પરીક્ષા આપતા ઉમેદવારોને નવા પરિક્ષા કેન્દ્રો ધ્યાને આપવા સૂચના અપાઈ છે.
આગામી 23 એપ્રિલના રોજ TET-2 પરીક્ષા યોજાનાર છે. જેને લઈ સંખ્યાબંધ પરીક્ષા કેન્દ્રોમાં ફેરફાર કરાયો છે. જેમાં અમદાવાદના 5 તો વડોદરાના 2 પરીક્ષા કેન્દ્રોમાં ફેરફાર છે. આ તરફ હવે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રોમાં ફેરફાર બાબતે સૂચના અપાઈ છે.
નોંધનીય છે કે, છેલ્લે વર્ષ 2017-18માં ટેટની પરીક્ષા લેવામાં આવી હતી. શિક્ષક બનવા TET-TAT પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. શિક્ષણ વિભાગ દ્વારા ઓક્ટોબર મહિનામાં TET પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો હતો. 21 ઓક્ટોબરથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ હતી. ફોર્મ ભરવાની અંતિમ તારીખ 5 ડિસેમ્બર હતી. ત્યારે હવે આ પરીક્ષાની તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે.
23 એપ્રિલે યોજાનારી TET-2ની પરીક્ષામાં 2 લાખ 72 હજાર જેટલા ઉમેદવારો હાજર રહેશે. વર્ષ 2018 બાદ કોઇ પરીક્ષા યોજાઇ નથી, જેથી હજારો યુવાનો પરીક્ષા પાસ કરી શિક્ષકમાં જોડાવાની મહેચ્છા ધરાવી રહ્યા છે.

Previous Post

ચારધામ યાત્રામાં ભક્તોના જીવ બચાવશે આર્મી પ્રોટોકોલ

Next Post

વિંગ કમાન્ડર દીપિકાને શૌર્ય પુરસ્કાર

aaspassdaily

aaspassdaily

Related News

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત

September 11, 2026
ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ
તાજા સમાચાર

ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ

September 11, 2026
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા
તાજા સમાચાર

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા

September 11, 2026
Next Post
વિંગ કમાન્ડર દીપિકાને શૌર્ય પુરસ્કાર

વિંગ કમાન્ડર દીપિકાને શૌર્ય પુરસ્કાર

કચ્છમાં પ્રેમ લગ્નમાં યુવકની માતાને જીવતી સળગાવાઈ

કચ્છમાં પ્રેમ લગ્નમાં યુવકની માતાને જીવતી સળગાવાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.