• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Saturday, September 26, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વિંગ કમાન્ડર દીપિકાને શૌર્ય પુરસ્કાર

શૌર્ય પુરસ્કાર મેળવનાર એરફોર્સની પ્રથમ મહિલા અધિકારી બની

aaspassdaily by aaspassdaily
2023-04-21 12:59:41
in તાજા સમાચાર, વિશેષ લેખ, સમાચાર
Share on FacebookShare on Twitter

વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ એરફોર્સ ઓડિટોરિયમ, સુબ્રતો પાર્ક ખાતે આયોજિત સમારોહમાં ઘણા અધિકારીઓ અને વાયુ યોદ્ધાઓને યુદ્ધ સેવા મેડલ અને અન્ય પુરસ્કારો અર્પણ કર્યા હતા. પ્રવક્તાએ કહ્યું કે વાયુસેનાના બે અધિકારીઓને યુદ્ધ સેવા મેડલ, 13 અધિકારીઓ અને વાયુ યોદ્ધાઓને વાયુ સેના મેડલ (વીરતા), 13 અધિકારીઓને વાયુ સેના મેડલ અને 30 વિશિષ્ઠ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. કુલ 58 લોકોએ એવોર્ડ મેળવ્યા હતા, જેમાં ભારતીય વાયુસેનાના 57 અને આર્મીમાંથી એકનો સમાવેશ થાય છે.
વિંગ કમાન્ડર દીપિકા મિશ્રા ગુરુવારે ભારતીય વાયુસેનામાં શૌર્ય પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા અધિકારી બની છે. વાયુસેનાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, રાજસ્થાન સ્થિત હેલિકોપ્ટર પાઇલટ મિશ્રાને મધ્યપ્રદેશમાં પૂર રાહત કામગીરી દરમિયાન દર્શાવવામાં આવેલ ‘અસાધારણ હિંમત’ માટે વાયુ સેના મેડલ (વીરતા) એનાયત કરવામાં આવ્યો છે.
વિંગ કમાન્ડર મિશ્રા વિશે વાત કરતાં તેમણે કહ્યું કે ભારતીય વાયુસેનાના ઈતિહાસમાં વીરતા પુરસ્કાર મેળવનાર ભારતીય વાયુસેનાની તે પ્રથમ મહિલા અધિકારી છે. તેમણે કહ્યું કે, ભારતીય વાયુસેનાની મહિલાઓને તેમના સેવા પ્રત્યેના સમર્પણ માટે ભૂતકાળમાં પુરસ્કારો મળ્યા છે, પરંતુ આ પ્રથમ વખત છે જ્યારે વાયુસેનાની મહિલા અધિકારીને વીરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે.

Previous Post

TET-2 પરીક્ષા માટે અમદાવાદના 5 અને વડોદરાના 2 પરીક્ષા કેન્દ્રોમાં ફેરફાર

Next Post

કચ્છમાં પ્રેમ લગ્નમાં યુવકની માતાને જીવતી સળગાવાઈ

aaspassdaily

aaspassdaily

Related News

કામરેજ નજીક ડમ્પર પાછળ હેરિયર ઘૂસી, 4ના મોત
તાજા સમાચાર

કામરેજ નજીક ડમ્પર પાછળ હેરિયર ઘૂસી, 4ના મોત

September 25, 2026
નર્મદા ડેમ છલોછલ ભરાવાથી હવે માત્ર 19 સેન્ટીમીટર દૂર
તાજા સમાચાર

નર્મદા ડેમ છલોછલ ભરાવાથી હવે માત્ર 19 સેન્ટીમીટર દૂર

September 25, 2026
ભાજપે બંગાળની ચૂંટણી જીતવા 287 કરોડ ખર્ચ્યા,
તાજા સમાચાર

ભાજપે બંગાળની ચૂંટણી જીતવા 287 કરોડ ખર્ચ્યા,

September 25, 2026
Next Post
કચ્છમાં પ્રેમ લગ્નમાં યુવકની માતાને જીવતી સળગાવાઈ

કચ્છમાં પ્રેમ લગ્નમાં યુવકની માતાને જીવતી સળગાવાઈ

ડમી કૌભાંડ : યુવરાજસિંહ મોટા મગરમચ્છો-મંત્રીઓના નામ સાથે કરશે ખુલાસો!

ડમી કૌભાંડ : યુવરાજસિંહ મોટા મગરમચ્છો-મંત્રીઓના નામ સાથે કરશે ખુલાસો!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In