Saturday, July 25, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પંજાબના અમૃતસરમાં 36 કલાકમાં બીજો બ્લાસ્ટ

1 ઘાયલ, લોકોમાં ભયનો માહોલ: વિસ્ફોટક હેરિટેજ પાર્કિંગમાં લટકાવવામાં આવ્યો હોવાની ચર્ચા

aaspassdaily by aaspassdaily
2023-05-08 11:53:26
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પંજાબના અમૃતસર સ્થિત હેરિટેજ સ્ટ્રીટમાં આજે ફરી એક બ્લાસ્ટ થયો છે. વિગતો મુજબ વિસ્ફોટ આજે સવારે 6:30 વાગ્યે હેરિટેજ સ્ટ્રીટની સામે સારાગઢી સરાઈ પાસે થયો હતો. આ પહેલા શનિવારે રાત્રે અમૃતસરના સુવર્ણ મંદિરના પાર્કિંગમાં બનેલી રેસ્ટોરન્ટમાં ચીમનીમાં બ્લાસ્ટ થયો હતો. પોલીસને શંકા છે કે, શનિવારના બ્લાસ્ટમાં IEDનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સોમવારના બ્લાસ્ટમાં કોઈ નુકસાન કે ઈજાના સમાચાર નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, વિસ્ફોટક (બોમ્બ) હેરિટેજ પાર્કિંગમાં લટકાવવામાં આવ્યો હતો અને ત્યાં બ્લાસ્ટ થયો હતો. સ્થાનિક એફએસએલની ટીમે ઘટનાસ્થળે પહોંચીને સેમ્પલ લીધા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કમિશનર ઘટના સ્થળે પહોંચી ગયા છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર વિસ્ફોટનો અવાજ ખૂબ જ જોરદાર હતો અને લોકોએ તેના પછી ધુમાડો નીકળતો જોયો. અમૃતસરના એડીસીપી મહેતાબ સિંહે અમૃતસરના સુવર્ણ મંદિર પાસે થયેલા વિસ્ફોટના સમાચાર પર પ્રતિક્રિયા આપતા કહ્યું, અમે તપાસ કરી રહ્યા છીએ. અહીં સ્થિતિ સામાન્ય છે. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને એફએસએલની ટીમો અહીં પહોંચી ગઈ છે. એક વ્યક્તિને પગમાં નાની-મોટી ઈજાઓ છે.
આ પહેલા પણ પંજાબના અમૃતસરમાં શનિવારે સાંજે જોરદાર વિસ્ફોટ થયો હતો. અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલ પાસે હેરિટેજ સ્ટ્રીટ પાસે આવેલી મીઠાઈની દુકાનમાં ચીમનીના કારણે વિસ્ફોટ થયો હતો, જેના પછી ત્યાં હાજર લોકો ગભરાઈ ગયા હતા. જ્યાં બ્લાસ્ટ થયો હતો ત્યાંથી ગોલ્ડન ટેમ્પલ માત્ર 1 કિમી દૂર છે. વિસ્ફોટની તીવ્રતા એટલી જોરદાર હતી કે, ભક્તો પર કાંકરા પડ્યા અને કેટલાક ઘરોની બારીઓ પણ તૂટી ગઈ.

Previous Post

ગુજરાતના 68 જજોની બઢતી મામલે આજે સુપ્રીમમાં સુનાવણી

Next Post

હિંસા બેકાબુ બનતા મણિપુરમાં 6 વર્ષ બાદ IAS અધિકારી વિનીત જોશીની રિ-એન્ટ્રી

aaspassdaily

aaspassdaily

Related News

સોનમ વાંગચૂકે કેન્દ્રીય મંત્રી નડ્ડા અને જીતેન્દ્રસિંહની હાજરીમાં ઉપવાસ છોડ્યા
તાજા સમાચાર

સોનમ વાંગચૂકે કેન્દ્રીય મંત્રી નડ્ડા અને જીતેન્દ્રસિંહની હાજરીમાં ઉપવાસ છોડ્યા

July 24, 2026
ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘સેવા હી સંગઠન‘ના ભાવ સાથે 24×7 હેલ્પલાઇન સેવા/ કંટ્રોલ રૂમ શરૂ કરાયો
તાજા સમાચાર

ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘સેવા હી સંગઠન‘ના ભાવ સાથે 24×7 હેલ્પલાઇન સેવા/ કંટ્રોલ રૂમ શરૂ કરાયો

July 24, 2026
આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

ભારતમાં દર એક કલાકે માર્ગ અકસ્માતમાં ૨૧ લોકોના મોત

July 24, 2026
Next Post
હિંસા બેકાબુ બનતા મણિપુરમાં 6 વર્ષ બાદ IAS અધિકારી વિનીત જોશીની રિ-એન્ટ્રી

હિંસા બેકાબુ બનતા મણિપુરમાં 6 વર્ષ બાદ IAS અધિકારી વિનીત જોશીની રિ-એન્ટ્રી

Today’s Horoscope: કુંભ રાશિના લોકો માટે ખુલશે ભાગ્ય, તેમને મળશે જવાબદારી, જાણો આજનું રાશિફળ

Today's Horoscope: કુંભ રાશિના લોકો માટે ખુલશે ભાગ્ય, તેમને મળશે જવાબદારી, જાણો આજનું રાશિફળ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.