• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Tuesday, October 6, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુરત કાપડ ઉદ્યોગને કર્ણાટક ચૂંટણીનો સીધો ફાયદો સુરત કાપડ ઉદ્યોગ!

અંદાજિત 50 કરોડોનો મળ્યો વેપાર: આવનારા દિવસોમાં અન્ય ત્રણ રાજ્યોમાં ચૂંટણી હોવાથી 200 કરોડ રૂપિયાનો વેપાર મળે તેવી સંભાવના

aaspassdaily by aaspassdaily
2023-05-09 10:18:53
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

હાલ કર્ણાટકમાં ચૂંટણી યોજાઇ છે ત્યારે સુરતમાંથી પોલિએસ્ટર કાપડ અને તેની પ્રિન્ટિંગ સસ્તું હોવાના કારણે મોટાભાગના રાજકીય પક્ષો પોતાના ચૂંટણીલક્ષી મટિરીયલ જેવા કે ઝંડા, ટોપી અને ખેસ સહિતનું પ્રિન્ટિંગ સુરતમાંથી જ કરાવે છે. અંદાજિત 50 કરોડ રૂપિયાના ઓર્ડર સુરતના કાપડ વેપારીઓને મળ્યા હોય તેવું લાગી રહ્યું છે. આગામી દિવસોમાં પણ ત્રણ રાજ્યોની ચૂંટણી છે ત્યારે 200 કરોડ રૂપિયાના ઓર્ડર કાપડ વેપારીને મળે તેવી સંભાવના છે.
કર્ણાટકમાં વિધાનસભાની યોજાનારી છે ત્યારે સુરતના વેપારીઓને પણ 50 કરોડ રૂપિયાના ઝંડા, ખેસ અને ટોપી સહિત અન્ય સામગ્રી માટે ઓર્ડર મળ્યા છે. જે મોટા ભાગે પૂરા થઇ મોકલી આપવામાં આવ્યા છે આગામી દિવસોમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ મોટા રાજ્યો છે.


આગામી દિવસોમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ મોટા રાજ્યો છે. અહીં ચૂંટણી દરમિયાન તમામ પાર્ટીઓ જોર-શોરથી પ્રચાર પ્રસાર કરે છે. અહીંના કાર્યકર્તાઓ સુરતના કાપડ માર્કેટ વિશે ખૂબ સારી રીતે સમજે છે. તેથી ત્રણેય રાજ્યોમાંથી 200 કરોડનો વેપાર મળે તેવી શક્યતા છે.
સુરત પોલિયેસ્ટર કાપડનું મોટું હબ છે. અહીં કાપડ તૈયાર કરવાથી માંડી પ્રિન્ટિંગ સુધીની તમામ પ્રક્રિયા સસ્તા દરે થઇ રહે છે. તેથી ચૂંટણી પાર્ટીઓને જોઇએ તેવો માલ સરળતાથી અને બજેટમાં પાર્ટીઓને મળી રહે છે. નાની પાર્ટીથી લઇ મોટી રાજકીય પાર્ટી તમામ પાર્ટીના કાર્યકર્તાઓ અને દાવેદારો ચૂંટણીના બે મહિના પહેલાથી અહીંના વેપારીઓનો સંપર્ક શરૂ કરે છે. ઓર્ડર પણ રોકડેથી આપે છે.

Previous Post

OnePlus Foldની ડિટેલ્સ લીક, ટૂંક સમયમાં થઈ શકે છે લોન્ચ, સેમસંગ સાથે કરશે કોમ્પિટિશન

Next Post

200 કરોડના ડ્રગ્સ કેસમાં લોરેન્સને આજે આજે કચ્છની નલિયા કોર્ટમાં કરાશે હાજર

aaspassdaily

aaspassdaily

Related News

ભાવનગર-તળાજા હાઈવે પર ત્રાપજ નજીક બોલેરો-ટ્રેલર વચ્ચે સર્જાયેલી ટક્કરમાં 6ના કરૂણ મોત
તાજા સમાચાર

ભાવનગર-તળાજા હાઈવે પર ત્રાપજ નજીક બોલેરો-ટ્રેલર વચ્ચે સર્જાયેલી ટક્કરમાં 6ના કરૂણ મોત

October 6, 2026
લોકશાહી બચાવોના નારા સાથે સંસદથી ચૂંટણી પંચ સુધી વિપક્ષી સાંસદોની કૂચ
તાજા સમાચાર

લોકશાહી બચાવોના નારા સાથે સંસદથી ચૂંટણી પંચ સુધી વિપક્ષી સાંસદોની કૂચ

October 6, 2026
બ્રિટિશ એરવેઝની ફ્લાઈટમાં ઈમરજન્સી!
આંતરરાષ્ટ્રીય

બ્રિટિશ એરવેઝની ફ્લાઈટમાં ઈમરજન્સી!

October 6, 2026
Next Post
200 કરોડના ડ્રગ્સ કેસમાં લોરેન્સને આજે આજે કચ્છની નલિયા કોર્ટમાં કરાશે હાજર

200 કરોડના ડ્રગ્સ કેસમાં લોરેન્સને આજે આજે કચ્છની નલિયા કોર્ટમાં કરાશે હાજર

33 જિલ્લાઓમાં પ્રભારી સચિવો તરીકે નિમણૂક

33 જિલ્લાઓમાં પ્રભારી સચિવો તરીકે નિમણૂક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In