Sunday, June 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મુંબઈ સામે લખનઉની જીતથી રોમાંચક થઈ પ્લેઑફની રેસ

અત્યાર સુધીમાં માત્ર ટેબલ ટોપર ગુજરાત ટાઇટન્સની ટીમ જ પ્લેઓફ માટે ક્વોલિફાય

aaspassdaily by aaspassdaily
2023-05-17 10:49:31
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનના લીગ સ્ટેજનું છેલ્લું અઠવાડિયું શરૂ થયું છે. દિલ્હી કેપિટલ્સ એકમાત્ર એવી ટીમ છે જે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. જ્યારે પ્લેઓફ માટે માત્ર ટેબલ ટોપર ગુજરાત ટાઇટન્સની ટીમ જ ક્વોલિફાય થઈ છે. હજુ ત્રણ ટીમો ક્વોલિફાય થવાની બાકી છે, આ માટે ટીમોની વચ્ચે જોરદાર જંગ ચાલી રહ્યો છે. ગઈકાલે રમાયેલી મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સની મેચે આ પ્લેઓફની રેસને વધુ રસપ્રદ બનાવી દીધી છે. આપને જણાવી દઈએ કે, લખનઉની ટીમે મુંબઈ ઈન્ડિયન્સની ટીમને માત્ર 5 રનથી હરાવી છે.
લખનઉમાં રમાઈ આ મેચની શરૂઆતમાં ટોસ જીતીને મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. આ પછી લખનઉની ટીમે 3 વિકેટે 177 રન બનાવ્યા હતા. જે બાદ લખનઉના 177 રનના ટાર્ગેટ સામે રોહિત શર્માની ટીમ 172 રન જ બનાવી શકી હતી. જોકે, મુંબઈની ટીમ આ મેચમાં 19મી ઓવર સુધી ટકી રહી હતી. મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે છેલ્લી ઓવરમાં 11 રન બનાવવાના હતા અને કેમરૂન ગ્રીન અને ટિમ ડેવિડ ક્રિઝ પર હતા. ત્યારે લખનઉની ટીમના કેપ્ટન કૃણાલ પંડ્યાએ મોહસીન ખાનને બોલિગ કરવાની તક આપી હતી. મોહસીન ખાને પોતાની રણનીતિથી બોલિંગ કરતા બંને બેટરોને હંફાવી દીધા હતા. મોહસીન ખાને 5 રન બચાવીને લખનઉને જીત અપાવી હતી.

Previous Post

EWS આરક્ષણને યોગ્ય ઠેરવતા નિર્ણય પર પુનર્વિચાર કરવામાં આવશે નહીં

Next Post

અમેરિકા જતા ગુજરાતીઓને મદદરૂપ થશે વિશ્વ ઉમિયાધામ

aaspassdaily

aaspassdaily

Related News

ગદ્દાર લોકો પૈસા મેળવી બીજી તરફ ચાલ્યા ગયા : ઉદ્ધવ ઠાકરે
તાજા સમાચાર

ગદ્દાર લોકો પૈસા મેળવી બીજી તરફ ચાલ્યા ગયા : ઉદ્ધવ ઠાકરે

June 20, 2026
ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ફરી યુદ્ધ વિરામ
આંતરરાષ્ટ્રીય

ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ફરી યુદ્ધ વિરામ

June 20, 2026
હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા જહાજોએ ૪૮ કલાક પહેલા ઈરાનની મંજૂરી લેવી ફરજિયાત
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા જહાજોએ ૪૮ કલાક પહેલા ઈરાનની મંજૂરી લેવી ફરજિયાત

June 20, 2026
Next Post
અમેરિકા જતા ગુજરાતીઓને મદદરૂપ થશે વિશ્વ ઉમિયાધામ

અમેરિકા જતા ગુજરાતીઓને મદદરૂપ થશે વિશ્વ ઉમિયાધામ

કેદારનાથના હેલિકોપ્ટરના બુકિંગની 25 વેબસાઇટ જોખમી

કેદારનાથના હેલિકોપ્ટરના બુકિંગની 25 વેબસાઇટ જોખમી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.