Friday, June 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મોદી-મોદીના નારાથી ગુંજી ઉઠ્યું સિડની

સિડનીના ઓલિમ્પિક પાર્કમાં ભારતીય મૂળના 20,000થી વધુ લોકોને સંબોધિત કરશે

aaspassdaily by aaspassdaily
2023-05-23 10:41:28
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ઓસ્ટ્રેલિયાના સિડનીમાં પહોંચ્યા છે. ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બનીઝે કહ્યું છે કે તેઓ ઓસ્ટ્રેલિયાના ભારતીય સમુદાય સાથે સિડનીમાં પીએમ મોદી સાથે ઉજવણી કરવા ઉત્સુક છે. તેમણે કહ્યું કે પીએમ મોદીની મેજબાની કરીને હું સન્માનિત છું. જ્યારે વડાપ્રધાન સિડની એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી. કેપ્શન લખ્યું કે વાઇબ્રન્ટ સિટી સિડનીમાં આપનું સ્વાગત છે.
મોદી સિડનીના ઓલિમ્પિક પાર્કમાં ભારતીય મૂળના 20,000થી વધુ લોકોને પણ સંબોધિત કરશે.આ કાર્યક્રમ માટે લોકોને ટ્રેનો અને ખાનગી ચાર્ટર સિડની લાવવામાં આવી રહ્યા છે, જેને મોદી એરવેઝ નામ આપવામાં આવ્યું છે. મોદી સિડની પહોંચતા પહેલા અહીં કેટલાક વિવાદાસ્પદ પોસ્ટર પણ જોવા મળ્યા હતા. બાદમાં સ્થાનિક પ્રશાસને તેમને હટાવ્યા હતા.
પીએમ મોદીના પ્રારંભિક શિડ્યૂલ મુજબ તેઓ ક્વાડ મીટિંગ માટે ઓસ્ટ્રેલિયા જવાના હતા. જોકે અમેરિકામાં ચાલી રહેલી દેવાની સમસ્યાના કારણે જાપાનમાં G7 સમિટ દરમિયાન બેઠક યોજાઈ હતી. આમ છતાં પીએમએ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ રદ કર્યો નથી.

Previous Post

કાશ્મીર હિલ સ્ટેશન પહેલગામ ખાતે અમદાવાદનાં પતિ પત્નીનું મૃત્યુ

Next Post

વોટ્સએપ પર મેસેજ મોકલ્યા પછી પણ એડિટ કરી શકાશે

aaspassdaily

aaspassdaily

Related News

અમેરિકા ભારત સામે નૈતિકતાનો દેખાવ કરવાનું હવે બંધ કરે: વિદેશમંત્રી.જયશંકર  ભારતે હંમેશાં કોઈ પણ વૈચારિક કે રાજકીય દબાણમાં આવ્યા વગર માત્ર પોતાના દેશના હિતોને જ પ્રાથમિકતા આપી છે
તાજા સમાચાર

અમેરિકા ભારત સામે નૈતિકતાનો દેખાવ કરવાનું હવે બંધ કરે: વિદેશમંત્રી.જયશંકર ભારતે હંમેશાં કોઈ પણ વૈચારિક કે રાજકીય દબાણમાં આવ્યા વગર માત્ર પોતાના દેશના હિતોને જ પ્રાથમિકતા આપી છે

June 12, 2026
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પની એક જાહેરાત અને સોના-ચાંદીઅને સેન્સેક્સ-નિફ્ટીમાં પ્રચંડ ઉછાળો

June 12, 2026
તાજા સમાચાર

ન્યૂઝક્લિક કેસમાં દિલ્હી હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો પ્રબીર પુરકાયસ્થને રાહત, ED અને EOW ની FIR રદ તપાસ એજન્સીઓએ સત્તાનો દુરુપયોગ કર્યો અને સ્વતંત્ર મીડિયાને નિશાન બનાવ્યું: હાઈકોર્ટની આકરી ટિપ્પણી

June 12, 2026
Next Post
વોટ્સએપ પર મેસેજ મોકલ્યા પછી પણ એડિટ કરી શકાશે

વોટ્સએપ પર મેસેજ મોકલ્યા પછી પણ એડિટ કરી શકાશે

રાજ્યમાં પ્રિ-પ્રાયમરી સ્કૂલનું રજિસ્ટ્રેશન ફરજિયાત

રાજ્યમાં પ્રિ-પ્રાયમરી સ્કૂલનું રજિસ્ટ્રેશન ફરજિયાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.