Saturday, June 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઓસ્ટ્રેલિયન મીડિયા બન્યુ મોદીમય! મોદી ધ બોસની હેડલાઈનથી છવાયા

અમે રાષ્ટ્ર અને વિશ્વને એક પરિવાર તરીકે જોઈએ છીએ- મોદી

aaspassdaily by aaspassdaily
2023-05-24 12:27:25
in આંતરરાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સિડની
પ્રધાનમંત્રી મોદીનો જલવો ઓસ્ટ્રેલિયામાં છવાઈ ગયો છે. ઓસ્ટ્રેલિયાના તમામ મીડિયા અને અખબારોની હેડલાઈનમાં મોદીને કહ્યાં છે ધ બોસ. મોદી ઈઝ ધ બોસની હેડલાઈનથી ઓસ્ટ્રેલિયાના અખબારોએ કરી મોદીના વૈશ્વિક પ્રભાવની વાત. પ્રધાનમંત્રી મોદી બે દિવસના ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે ગઈકાલે ઓલિમ્પિક સ્ટેડિયમમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યુ હતું… આ પહેલાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બનીઝે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મોદી ઈઝ ધ બોસ તરીકે સંબોધિત કર્યા હતા.
ઓસ્ટ્રેલિયાના તમામ અખબારો મોદી ઈઝ ધ બોસની હેડલાઈન્સથી છવાઈ ગયા છે. એટલું જ નહીં ઓસ્ટ્રેલિયન ન્યૂઝ ચેનલોમાં પણ મોદીને દુનિયામાં બોસ તરીકે સંબોધિત કરવામાં આવી રહ્યાં છે.
મોદીએ સિડનીના કુડોસ બેંક એરેનામાં ભારતીય મૂળના 20,000થી વધુ લોકોને સંબોધન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું- ભારત માટે આખું વિશ્વ એક પરિવાર છે. હું 9 વર્ષ પછી ફરી એરેનામાં આવ્યો છું. મોદીએ કહ્યું- મારા આવા ઉષ્માભર્યા સ્વાગત માટે તમારો ખૂબ ખૂબ આભાર. સાથે જ પીએમ મોદીએ કહ્યું, ભારત મધર ઓફ ડેમોક્રેસી છે. અમે રાષ્ટ્રને એક પરિવાર તરીકે જોઈએ છીએ અને વિશ્વને એક પરિવાર તરીકે જોઈએ છીએ. આ જ કારણ છે કે જ્યારે અમે જી-20ની અધ્યક્ષતાનો લોગો નક્કી કરીએ છીએ તો કહીએ છીએ કે વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર. ભારત એવો દેશ છે, જેણે વિશ્વના 150થી વધુ દેશોને કોરોના સંકટમાં મદદ કરી છે.

Previous Post

નરમ હોઠ માટે મોંઘા લિપ બામની જરૂર નથી, ફક્ત આ ઘરે બનાવેલા માસ્કનો ઉપયોગ કરો

Next Post

પીએમ પદ માટે મોદી હોટ ફેવરીટ: બીજા ક્રમે રાહુલ ગાંધી

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પની એક જાહેરાત અને સોના-ચાંદીઅને સેન્સેક્સ-નિફ્ટીમાં પ્રચંડ ઉછાળો

June 12, 2026
આંતરરાષ્ટ્રીય

ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીને ડીલ મંજૂર: ટ્રમ્પનો દાવો કરાર સંપૂર્ણપણે નક્કી ન થાય ત્યાં સુધી નાકાબંધી લાગુ રહેશે, ઈરાને અત્યાર સુધી આ દાવાની સત્તાવાર પુષ્ટિ કરી નથી

June 12, 2026
રશિયાને આર્થિક ફટકો આપવા યુરોપિયન યુનિયનની ભારતીય કંપનીઓ ઉપર પ્રતિબંધની તૈયારી
આંતરરાષ્ટ્રીય

રશિયાને આર્થિક ફટકો આપવા યુરોપિયન યુનિયનની ભારતીય કંપનીઓ ઉપર પ્રતિબંધની તૈયારી

June 10, 2026
Next Post
પીએમ પદ માટે મોદી હોટ ફેવરીટ: બીજા ક્રમે રાહુલ ગાંધી

પીએમ પદ માટે મોદી હોટ ફેવરીટ: બીજા ક્રમે રાહુલ ગાંધી

ગૌતમ અદાણી ફરી એશિયાના બીજા ક્રમના સૌથી ધનિક

ગૌતમ અદાણી ફરી એશિયાના બીજા ક્રમના સૌથી ધનિક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.