Saturday, June 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પીએમ પદ માટે મોદી હોટ ફેવરીટ: બીજા ક્રમે રાહુલ ગાંધી

ત્રીજા ક્રમે અરવિંદ કેજરીવાલ: 19 રાજયોમાં કરાયેલા સર્વેના રસપ્રદ તારણો

aaspassdaily by aaspassdaily
2023-05-24 12:27:27
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

લોકસભાની ચૂંટણી 2024માં થનાર છે પરંતુ આગામી પીએમ તરીકે હજુ પણ મોદી જ હોટ ફેવરીટ છે તો રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રા ફળી હોય તેમ મોદી પછી વડાપ્રધાન પદ માટે રાહુલ ગાંધી લોકોની પસંદ છે. 19 રાજયોમાં કરવામાં આવેલા સર્વે અનુસાર 43 ટકા લોકોનું કહેવું છે કે પીએમ પદ માટે મોદી પહેલી પસંદ છે જયારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના પક્ષમાં 27 ટકા ઉતરતા છે. મતલબ પીએમ પદ માટે તેઓ બીજા ક્રમે લોકોની પસંદ છે.
આ રેસમાં વિપક્ષી એકતાની કવાયતમાં જોડાયેલા બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારને માત્ર 1 ટકો જ મત મળ્યો છે! લોકનીતિ-સેન્ટા ફોર ધી સ્ટડી ઓફ ડેવલપીંગ સોસાયટીઝ (સીએસડીએસ) અને એનડીટીવી દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ જવાબ દેનારાઓમાં 43 ટકા લોકોનું કહેવું છે કે ભાજપ પ્રેરીત નેશનલ ડેમોક્રેટીક એલાયન્સ અર્થાત એનડીએને ત્રીજીવાર ચુંટવો જોઈએ. જયારે 38 ટકા લોકો તેની વિરુદ્ધ છે.
જો આજે ચૂંટણી થાય તો આ સર્વે મુજબ 40 ટકા ઉતરદાતા ભાજપને વોટ આપવા તૈયાર છે જયારે આ મામલે કોંગ્રેસનો આંકડો 29 ટકા છે. પીએમના સવાલ પર વર્તમાન વડાપ્રધાન મોદી 43 ટકા લોકોની પસંદ છે. જયારે રાહુલ ગાંધી 27 ટકા, અરવિંદ કેજરીવાલ 11 ટકા, અખિલેશ યાદવ 5 ટકા, મમતા બેનર્જી 4 ટકા અનેનીતીશ કુમાર 1 ટકો લોકોની પસંદ છે. ભારત જોડો યાત્રા બાદ રાહુલની લોકપ્રિયતા વધી હોવાનું 15 ટકા લોકોનું કહેવું છે.

Previous Post

ઓસ્ટ્રેલિયન મીડિયા બન્યુ મોદીમય! મોદી ધ બોસની હેડલાઈનથી છવાયા

Next Post

ગૌતમ અદાણી ફરી એશિયાના બીજા ક્રમના સૌથી ધનિક

aaspassdaily

aaspassdaily

Related News

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ

June 13, 2026
ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર
તાજા સમાચાર

ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર

June 13, 2026
અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર
આંતરરાષ્ટ્રીય

અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર

June 13, 2026
Next Post
ગૌતમ અદાણી ફરી એશિયાના બીજા ક્રમના સૌથી ધનિક

ગૌતમ અદાણી ફરી એશિયાના બીજા ક્રમના સૌથી ધનિક

આધાર આધારિત મની ટ્રાન્ઝેક્શન એપ્રિલમાં રેકોર્ડ સ્તરે પહોંચ્યું, એક મહિનામાં 25 કરોડ ટ્રાન્ઝેક્શન

આધાર આધારિત મની ટ્રાન્ઝેક્શન એપ્રિલમાં રેકોર્ડ સ્તરે પહોંચ્યું, એક મહિનામાં 25 કરોડ ટ્રાન્ઝેક્શન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.