Friday, April 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home બિઝનેસ

ગૌતમ અદાણી ફરી એશિયાના બીજા ક્રમના સૌથી ધનિક

વિશ્વમાં 18માં નંબરે પહોંચ્યા: ત્રણ દિવસથી અદાણીના શેરોમાં મોટા ઉછાળાથી ફાયદો

aaspassdaily by aaspassdaily
2023-05-24 12:27:35
in બિઝનેસ
Share on FacebookShare on Twitter

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ફરી એશિયાના બીજા સૌથી મોટા ધનિક બન્યા છે. હિંડનબર્ગના રિપોર્ટના ઝટકાથી તેઓ ધીમે ધીમે બહાર આવી રહ્યા છે અને અદાણી ગ્રુપના શેરોમાં તેજી પણ જોવા મળી રહી છે. મુકેશ અંબાણી નંબર વન પર છે. ઝોંગ શાનશાનને હરાવીને અદાણીએ ફરી આ સ્થિતિ હાંસલ કરી છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્ષમાં અદાણી હવે 23 સ્થાનથી 18માં સ્થાને પહોંચી ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી અદાણી ગ્રુપના શેરમાં થયેલા વધારાને કારણે તેમની સંપત્તિ હવે વધીને 64.2 બિલિયન ડોલર થઈ ગઈ છે. મંગળવારે તેમની કુલ સંપત્તિમાં 4.38 બિલિયન ડોલરનો વધારો થયો હતો. ચીનના ઝોંગ શાનશાન હવે 62.4 બિલિયન ડોલરની નેટવર્થ સાથે 19મા ક્રમે છે.
એશિયાના સૌથી મોટા અમીર વ્યક્તિ વિશ્વના અમીરોની યાદીમાં 13મા સ્થાને છે.તેમની પાસે 84.1 બિલિયન ડોલરની સંપત્તિ છે. વિશ્વના અમીરોની યાદીમાં પ્રથમ નંબર પર બિરાજમાન બર્નાર્ડ આર્નોલ્ટને એક જ દિવસમાં 11.2 અબજ ડોલરનો આંચકો લાગ્યો છે. હવે તેમની સંપત્તિ 200 અબજ ડોલરથી ઘટીને 192 અબજ ડોલર થઈ ગઈ છે. એલોન મસ્કે પણ ગઈકાલે 2.22 બિલિયન ગુમાવ્યા હતા. તેમની પાસે હવે 180 બિલિયનની સંપત્તિ છે. જેફ બેઝોસ પાસે 139 બિલિયનની સંપત્તિ છે અને તેઓ ત્રીજા સ્થાને છે.

Previous Post

પીએમ પદ માટે મોદી હોટ ફેવરીટ: બીજા ક્રમે રાહુલ ગાંધી

Next Post

આધાર આધારિત મની ટ્રાન્ઝેક્શન એપ્રિલમાં રેકોર્ડ સ્તરે પહોંચ્યું, એક મહિનામાં 25 કરોડ ટ્રાન્ઝેક્શન

aaspassdaily

aaspassdaily

Related News

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

શું તમારી પાસે પણ છે ક્રેડિટ કાર્ડ પરંતુ તેનો ઉપયોગ કરતા નથી, તો થઈ શકે છે આ નુકસાન!

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

દિવાળીમાં ભેળસેળયુક્ત મીઠાઈઓથી રહેજો સાવચેત, વેચાણ કરનાર સામે સરકારની લાલ આંખ!

October 31, 2023
વિરાટ કોહલીના જન્મદિવસની ઈડન ગાર્ડનમાં ખાસ તૈયારીઓ! 5 નવેમ્બરે અહીં દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો
તાજા સમાચાર

સસ્તા ભાડામાં વંદે ભારત જેવી સુવિધા આપવા આવી રહી છે ‘વંદે સાધારણ એક્સપ્રેસ’! રફ્તાર અને ટેક્નોલોજી જાણી તમે પણ કહેશો વાહ..!

October 30, 2023
Next Post
આધાર આધારિત મની ટ્રાન્ઝેક્શન એપ્રિલમાં રેકોર્ડ સ્તરે પહોંચ્યું, એક મહિનામાં 25 કરોડ ટ્રાન્ઝેક્શન

આધાર આધારિત મની ટ્રાન્ઝેક્શન એપ્રિલમાં રેકોર્ડ સ્તરે પહોંચ્યું, એક મહિનામાં 25 કરોડ ટ્રાન્ઝેક્શન

LSG Vs MI: લખનૌના આ 4 સિંહો હિટમેનના ચિતા સાથે ટકરાશે, ચેન્નાઈમાં આજે બેટ્સમેન અને બોલરો વચ્ચે જોરદાર ટક્કર

LSG Vs MI: લખનૌના આ 4 સિંહો હિટમેનના ચિતા સાથે ટકરાશે, ચેન્નાઈમાં આજે બેટ્સમેન અને બોલરો વચ્ચે જોરદાર ટક્કર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.