Thursday, April 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

કોટેશ્વર નજીક ટાપુ પરથી મળ્યુ ૫ કરોડનું ડ્રગ્સ

કચ્છ સરહદે BSFનુ સર્ચ ઓપરેશન દરમિયાન પેકેટ મળી આવ્યું

aaspassdaily by aaspassdaily
2023-05-27 11:05:50
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

કચ્છ
ગુજરાતના માથે લાગેલ સફેદ કલંકનો દાગ ભૂંસાતો જ નથી, છાશવારે ડ્રગ્સના જથ્થા ઝડપાઇ રહ્યા છે. ત્યારે શુક્રવારે કચ્છ સરહદે BSF દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં વધુ એક વખત ડ્રગ્સનું પેકેટ મળી આવ્યું હતું.
BSFની ટીમે કોટેશ્વર નજીક કોરી ક્રીક ટાપુ પાસે તપાસ હાથ ધરી હતી. જેમાં ડ્રગ્સનું પેકેટ મળી આવ્યું હતું. અંદાજે ડ્રગ્સની કિંમત 5 કરોડથી વધુ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. મહત્વનું છે કે આ ડ્રગ્સ પણ દરિયામાં વહી આવેલા પેકેટ જેવું જ હોવાથી આ દિશામાં વધુ વધુ તપાસ હાથ ધરી છે.
અગાઉ 11 એપ્રિલ ના રોજ કચ્છમાંથી MD ડ્રગ્સ ઝડપાયું હતું. પૂર્વ કચ્છ SOG એ MD ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ભચાઉ નજીક એક મહિલા અને એક યુવકની ધરપકડ કરાઈ હતી. પોલીસે 3.22 કિલો ગ્રામ MD ડ્રગ્સ સાથે બે આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસે 5.58 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. થોડા દિવસ પહેલા પણ 3.42 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું હતું 30 માર્ચ 2023 નાં રોજ પણ કચ્છનાં માધાપર પાસે SOG ને મળેલ બાતમીના આધારે 34.2 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જેની કિંમત 3.42 લાખનાં MD ડ્રગ્સ સહિત એક મહિલાને ઝડપી પાડી હતી. ત્યારે મહિલા રેશમા ક્રિષ્ના મંડલની પૂછપરછ કરતા તે પશ્ચિમ બંગાળની રહેવાસી છે તેમજ માધાપર હાઈવે ઉપર રહે છે. ત્યારે મહિલા મુંબઈમાં બાંદ્રા ખાતેથી ખરીદી કરી ભુજ પરત આવી હતી.

Previous Post

15 જૂન પહેલા ગુજરાતમાં દરિયામાં તોફાન સર્જાઈ શકે છે

Next Post

ઈમરાન ખાનનું મગજ બરાબર ન હોવાનો તબીબોનો રિપોર્ટ!

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

દાહોદ : લગ્નપ્રસંગમાં ભોજન લીધા બાદ ૪૦૦થી વધુ લોકોની તબિયત લથડી

April 21, 2026
સોના-ચાંદીનો ભાવ વિક્રમી સ્તરે પહોંચતા જ્વેલર્સની ચિંતા વધી
તાજા સમાચાર

ગુજરાતમાં અખાત્રીજના દિવસે ૧૦૦ કિલો સોનાનું થયું વેચાણ

April 20, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં ૩૩ વર્ષ બાદ વાઘના કાયમી વસવાટ માટે કવાયત હાથ ધરવામાં આવી

April 20, 2026
Next Post
ઈમરાન ખાનનું મગજ બરાબર ન હોવાનો તબીબોનો રિપોર્ટ!

ઈમરાન ખાનનું મગજ બરાબર ન હોવાનો તબીબોનો રિપોર્ટ!

અશોક ગેહલોતની તબિયત નાદુરસ્ત

અશોક ગેહલોતની તબિયત નાદુરસ્ત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.