Saturday, June 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

અશોક ગેહલોતની તબિયત નાદુરસ્ત

દિલ્હીમાં યોજાનારી નીતિ આયોગની બેઠકમાં ભાગ નહીં લે

aaspassdaily by aaspassdaily
2023-05-27 11:06:09
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

જયપુર
રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોત દિલ્હીમાં યોજાનારી નીતિ આયોગની બેઠકમાં ભાગ લેશે નહીં. સીએમ ગેહલોતની તબિયત નાદુરસ્ત હોવાનું કહેવાય છે. ડોક્ટરોએ મુખ્યમંત્રીને એક દિવસનો સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે.
મહત્વનું છે કે કે, CM અશોક ગેહલોતના દિલ્હી પ્રવાસમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હકીકતમાં, મુખ્યમંત્રી નીતિ આયોગની બેઠકમાં ભાગ લઈ શકશે નહીં. નોંધનીય છે કે, દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આજે યોજાનારી આ બેઠકમાં MSME, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ, અનુપાલન ઘટાડવા, મહિલા સશક્તિકરણ, આરોગ્ય અને પોષણ, કૌશલ્ય વિકાસ અને સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા જેવી બાબતો પર ચર્ચા કરવાની હતી.

Previous Post

ઈમરાન ખાનનું મગજ બરાબર ન હોવાનો તબીબોનો રિપોર્ટ!

Next Post

ગુજરાતી ભેગા થાય તો પાકિસ્તાન પણ હિંદુ રાષ્ટ્ર બને

aaspassdaily

aaspassdaily

Related News

વાયદા બજારમાં સુનામી : સોનામાં ૨૬૦૦ અને ચાંદીના ભાવમાં રૂ.૭૦૦૦નો કડાકો
તાજા સમાચાર

વાયદા બજારમાં સુનામી : સોનામાં ૨૬૦૦ અને ચાંદીના ભાવમાં રૂ.૭૦૦૦નો કડાકો

June 19, 2026
સેન્સેક્સમાં 700, નિફ્ટી પણ 200 પોઈન્ટનો ઘટાડો
તાજા સમાચાર

ભારતીય શેરબજાર ખુલતાની સાથે ૮૦૦ પોઈન્ટનો કડાકો

June 19, 2026
હિમાચલ પ્રદેશમાં બોલેરો વાહન ખીણમાં પડી જતા સાત લોકોના ઘટના સ્થળે મોત
તાજા સમાચાર

હિમાચલ પ્રદેશમાં બોલેરો વાહન ખીણમાં પડી જતા સાત લોકોના ઘટના સ્થળે મોત

June 18, 2026
Next Post
ગુજરાતી ભેગા થાય તો પાકિસ્તાન પણ હિંદુ રાષ્ટ્ર બને

ગુજરાતી ભેગા થાય તો પાકિસ્તાન પણ હિંદુ રાષ્ટ્ર બને

મુંબઈને હરાવી જીત અંકે કરતી ગુજરાત ટાઈટન્સ

મુંબઈને હરાવી જીત અંકે કરતી ગુજરાત ટાઈટન્સ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.