Saturday, June 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

ભાવનગર, અમરેલી, કચ્છ રાજ્યમાં આજે પણ વરસાદની આગાહી

અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર,ખેડા, મહીસાગરમાં પણ વરસાદની શક્યતા

aaspassdaily by aaspassdaily
2023-05-30 10:28:43
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને તેને અડીને આવેલા વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે. તેની સાથે જ ઉત્તરી મધ્યપ્રદેશમાં ટ્રફ સર્જાયું છે. જ્યારે પાકિસ્તાન નજીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે. આ ત્રણ સિસ્ટમને કારણે ગુજરાતમાં છેલ્લા 2 દિવસ વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે પણ રાજ્યના 28 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 28 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છના અંજારમાં નોંધાયો છે. અંજારમાં 24 કલાકમાં પોણા 2 ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આજે પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મહેસાણા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર અને કચ્છમાં વરસાદની આગાહી છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સોમવારે રિઝર્વ ડે પર રમાયેલી મેચમાં પણ ગુજરાતની બેટિંગ પૂર્ણ થયા બાદ વરસાદ ખાબક્યો હતો જે બાદ મેચને રોકી દેવામાં આવી હતી. ધોધમાર વરસાદનાં કારણે ગ્રાઉન્ડ સ્ટાફ ત્વરિત ઝડપે કામે લાગી ગયો હતો. વરસાદ બંધ થયા બાદ તાત્કાલિક ગ્રાઉન્ડે સૂકાવવામાં આવ્યું હતું. થોડીવાર બાદ મેચ ફરી શરૂ થઈ હતી અને CSKની જીત થઈ હતી.

Previous Post

ગૃહમંત્રી શાહે મણિપુરનાં મુખ્યમંત્રી બીરેન સિંહ અને મંત્રીઓની સાથે મોડી રાતે કરી મીટિંગ

Next Post

રાજસ્થાનમાં ગેહલોત અનેપાયલટ વચ્ચે સમાધાન!

aaspassdaily

aaspassdaily

Related News

છેલ્લા એક દાયકામાં ભારતની કુલ નિકાસ આશરે 441 અબજથી વધીને 863 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચી: અજય ભાદુ,
તાજા સમાચાર

છેલ્લા એક દાયકામાં ભારતની કુલ નિકાસ આશરે 441 અબજથી વધીને 863 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચી: અજય ભાદુ,

June 18, 2026
મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ૧ થી ૬ ઇંચ વરસાદ
પ્રાદેશિક

મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ૧ થી ૬ ઇંચ વરસાદ

June 18, 2026
ભાવનગરની યુવા પરિણીતાએ સુરતમાં માસૂમ દીકરીની નજર સામે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
પ્રાદેશિક

ભાવનગરની યુવા પરિણીતાએ સુરતમાં માસૂમ દીકરીની નજર સામે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

June 17, 2026
Next Post
રાજસ્થાનમાં ગેહલોત અનેપાયલટ વચ્ચે સમાધાન!

રાજસ્થાનમાં ગેહલોત અનેપાયલટ વચ્ચે સમાધાન!

અબજોપતિ સિનિયર નેતાએ મારા પૈસા આપ્યા નથી-  રામ મોકરીયા

અબજોપતિ સિનિયર નેતાએ મારા પૈસા આપ્યા નથી- રામ મોકરીયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.