Tuesday, April 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

16 વર્ષની છોકરીની ચાકુ વડે નિર્દયતાથી હત્યાના આરોપી સાહિલને કોઈ પસ્તાવો નથી

સાક્ષી ઘણા દિવસોથી તેની અવગણના કરી રહી હતી, જેના કારણે તે ઘટના સમયે ગુસ્સે હતો

aaspassdaily by aaspassdaily
2023-05-30 13:28:17
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દિલ્હી સાક્ષી હત્યા કેસના આરોપી સાહિલે પોલીસ પૂછપરછ દરમિયાન પોતાનો ગુનો સ્વીકારી લીધો છે. સાહિલે પોલીસ પૂછપરછમાં કહ્યું હતું કે, તેને તેના કૃત્ય માટે કોઈ પસ્તાવો નથી. તેણે જણાવ્યું કે, સાક્ષીની ઘણા દિવસોથી તેની અવગણના કરી રહી હતી.
સોમવારે દિલ્હીની શાહબાદ ડેરીમાં 16 વર્ષની છોકરીની ચાકુ વડે નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. તેના પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. હત્યારો આટલેથી પણ ન અટક્યો અને એક પથ્થર ઉપાડીને માથામાં હુમલો કર્યો. હત્યાની આ ભયાનક ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. દિલ્હી પોલીસે ઘટનાના એ જ દિવસે ઉત્તર પ્રદેશના બુલંદશહેરથી આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ સાહિલ તરીકે થઈ હતી. તે એસી અને ફ્રીજ રિપેરિંગનું કામ કરે છે.
ધરપકડ બાદ દિલ્હી પોલીસે આરોપીની પૂછપરછ કરી તો તેણે પોતાનો ગુનો કબૂલી લીધો. સાહિલે પોલીસને જણાવ્યું કે, તે બંને રિલેશનશિપમાં હતા અને તેને કોઈ અફસોસ નથી. તેણે કહ્યું કે સાક્ષી ઘણા દિવસોથી તેની અવગણના કરી રહી હતી, જેના કારણે તે ઘટના સમયે ગુસ્સે હતો. પૂછપરછ દરમિયાન સાહિલે જણાવ્યું કે હત્યા બાદ તે રિઠાલા ગયો જ્યાં તેણે હત્યામાં વપરાયેલ છરી છુપાવી હતી. આ પછી સાહિલ બુલંદશહર ગયો. બુલંદશહેર પહોંચવા માટે તેણે બે વાર બસ બદલી. સાહિલ બચવામાં હોશિયાર હતો પણ પોલીસે તેને પકડી લીધો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સાહિલે હત્યા બાદ પોતાનો ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો, જે રીકવર કરવામાં આવ્યો છે.

Previous Post

પોલીસબેડામાં સાગમટે બદલી: વધુ 127 બિન હથિયારધારી PSIની બદલીના આદેશ

Next Post

ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આવતીકાલે પરિણામ

aaspassdaily

aaspassdaily

Related News

એક ફાઉન્ડેશન અને બે આંગડિયા પેઢી પર ઈડીના દરોડા : હવાલાની આશંકા
તાજા સમાચાર

પંજાબમાં એકસાથે ૧૧ સ્થળોએ ઈડીના દરોડા

April 27, 2026
મણિપુરના બે જિલ્લામાં ફાયરિંગ, પોલીસકર્મી-ગ્રામજનો ઘાયલ
તાજા સમાચાર

મણિપુરમાં ફરી કુકી અને નાગા આદિવાસી જૂથ વચ્ચે અથડામણમાં ત્રણના મોત

April 25, 2026
તાજા સમાચાર

ક્યાં જવું અને ક્યાં રહેવું એ લોકશાહીમાં દરેક વ્યક્તિનો અધિકાર : અન્ના હજારે

April 25, 2026
Next Post
ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આવતીકાલે પરિણામ

ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આવતીકાલે પરિણામ

જમ્મુ-શ્રીનગર હાઈવે પર બસ ખીણમાં ખાબકી જતા 10 લોકોના મોત

જમ્મુ-શ્રીનગર હાઈવે પર બસ ખીણમાં ખાબકી જતા 10 લોકોના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.