Saturday, August 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગરમાં વીજળીનાં કડકા ભડાકા અને પવન સાથે ધોધમાર વરસાદ અનકે વિસ્તારમાં પાણી ભરાયા: હોર્ડિંગ્સ બોર્ડ ધરાશયી

aaspassdaily by aaspassdaily
2023-06-03 11:34:58
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર શહેરમાં સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર તૂટી પડ્યો છે. શહેરમાં 41 ડિગ્રી ગરમી વચ્ચે એકાએક વરસાદ શરૂ થયો હતો. ભાવનગર શહેરમાં મેઘગર્જના સાથે વરસાદ શરૂ થયા સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ભાવનગરમાં વિજળીનાં કડકા ભડાકા અને પવન સાથે જોરદાર વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદ થતાં શહેરનાં જસોનાથ સર્કલ નજીક હોર્ડિંગ્સ બોર્ડ ધરાશયી થયા છે. જોકે હોર્ડિંગ્સ બોર્ડ ધરાશયી થવાની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી.
ભાવનગર શહેરમાં બે દિવસના વિરામ બાદ ફરી આજે સાંજે વરસાદ પડ્યો છે. શહેરમાં ભારે પવન વચ્ચે વરસાદ ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન આજે 41.0 ડીગ્રી નોંધાયું હતું જ્યારે લઘુત્તમ તાપમાન 28 .0 ડીગ્રી રહેવા પામ્યું હતું . વાતાવરણમાં ભેજનું પ્રમાણ 51 ટકા નોંધાયુ હતું. જ્યારે પવનની ઝડપ 38 કી.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. હવામાન વિભાગનું માનીએ તો દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં 5 તારીખે સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. આ સાથે 7 જૂન આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન લો-પ્રેશર બની શકે છે. જેને કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. તારીખ 7 થી 11 વચ્ચે ભારે વરસાદની સંભાવના છે

Previous Post

ટ્રેનમાં બેઠેલા મુસાફરે વર્ણવી કહાણી

Next Post

ગુજરાત એકસાથે બે વાવાઝોડા ત્રાટકશે

aaspassdaily

aaspassdaily

Related News

ભાવનગરમાં દશામાના વ્રતનો પ્રારંભ: વાજતે-ગાજતે નીકળી શોભા યાત્રા
ભાવનગર

ભાવનગરમાં દશામાના વ્રતનો પ્રારંભ: વાજતે-ગાજતે નીકળી શોભા યાત્રા

August 12, 2026
50 ફૂટના તિરંગા સાથે સિહોરમાં નીકળી ભવ્ય તિરંગા યાત્રા
ભાવનગર

50 ફૂટના તિરંગા સાથે સિહોરમાં નીકળી ભવ્ય તિરંગા યાત્રા

August 12, 2026
બોરડા ગામે બેફામ દોડતી ખાનગી બસ દુકાનમાં ઘૂસી: પ્રૌઢના બંને પગ ભાંગી ગયા
ભાવનગર

બોરડા ગામે બેફામ દોડતી ખાનગી બસ દુકાનમાં ઘૂસી: પ્રૌઢના બંને પગ ભાંગી ગયા

August 10, 2026
Next Post
ગુજરાત એકસાથે બે વાવાઝોડા ત્રાટકશે

ગુજરાત એકસાથે બે વાવાઝોડા ત્રાટકશે

9 જૂને કુશ્તીબાજોની સાથે દિલ્હીના જંતર-મંતર જઈશું- રાકેશ ટિકૈતે

9 જૂને કુશ્તીબાજોની સાથે દિલ્હીના જંતર-મંતર જઈશું- રાકેશ ટિકૈતે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.