Monday, April 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કેરળમાં દસ્તક બાદ આવતા સપ્તાહ સુધીમાં ઉત્તર ભારતમાં પહોંચવાની ધારણા

ચક્રવાતી તોફાન બિપરજોય અરબી સમુદ્રમાંથી ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે

aaspassdaily by aaspassdaily
2023-06-09 10:28:57
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

કેરળમાં દસ્તક આપ્યા બાદ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આવતા સપ્તાહ સુધીમાં ઉત્તર ભારતમાં પહોંચવાની ધારણા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 48 કલાકમાં ચોમાસું ઉત્તર-પૂર્વના રાજ્યોમાં આગળ વધે તેવી શક્યતા છે.
હવામાન વિભાગે કહ્યું કે આ વર્ષે 20 જૂન પછી મધ્યપ્રદેશમાં ચોમાસાના આગમનમાં પાંચ દિવસનો વિલંબ થવાની સંભાવના છે. છત્તીસગઢમાં વરસાદની રાહ એક સપ્તાહમાં પૂરી થઈ શકે છે. આ સિવાય રાજસ્થાનમાં જુલાઈના પ્રથમ સપ્તાહમાં ચોમાસું આઠ દિવસના વિલંબ સાથે પહોંચવાની ધારણા છે.
ચક્રવાતી તોફાન બિપરજોય અંગે હવામાન વિભાગે જણાવ્યું હતું કે, અરબી સમુદ્રમાં અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાન બિપરજોય ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. તે થોડા સમય માટે ઉત્તર તરફ આગળ વધવાની ધારણા છે ત્યારબાદ તે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ ફરી વળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિપરજોય ગુરુવારે 23.30 કલાકે પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં ખૂબ જ ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં પરિણમ્યું હતું, જે ગોવાના પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં લગભગ 840 કિમી અને મુંબઈના પશ્ચિમ- દક્ષિણ પશ્ચિમમાં 870 કિમી દૂર હતું. આગામી બે દિવસ દરમિયાન તે લગભગ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે.

Previous Post

યુવતીના ટુકડા કૂકરમાં બાફયા, પછી મિક્સરમાં પીસી નાંખ્યા

Next Post

ઓડિશામાં વધુ એક ટ્રેન દુર્ઘટના: દુર્ગ-પુરી એક્સપ્રેસના કૉચમાં લાગી આગ

aaspassdaily

aaspassdaily

Related News

ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય

શાંતિ મંત્રણાની નિષ્ફળતા અને ટ્રમ્પની ધમકીના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો

April 13, 2026
તાજા સમાચાર

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પાસે ચીનની વધુ એક વસાહત બનાવવાની યોજના

April 13, 2026
સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા
તાજા સમાચાર

યુદ્ધના ભણકારાં તથા વૈશ્વિક બજારની અસરને પગલે સોનામાં ૧૧૦૦ અને ચાંદીના ભાવમાં ૬૦૦૦ નો ઘટાડો

April 13, 2026
Next Post
ઓડિશામાં વધુ એક ટ્રેન દુર્ઘટના:  દુર્ગ-પુરી એક્સપ્રેસના કૉચમાં લાગી આગ

ઓડિશામાં વધુ એક ટ્રેન દુર્ઘટના: દુર્ગ-પુરી એક્સપ્રેસના કૉચમાં લાગી આગ

બિપરજોય વાવાઝોડું પોરબંદરથી 900 કિમી દૂર

બિપરજોય વાવાઝોડું પોરબંદરથી 900 કિમી દૂર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.